________________
મેવાડના પુનરુદ્ધાર
હાથમાં હાથ મીલાવી, મેવાડની સ્વતંત્રતા સાચવવા માટે અને તેના પુનરુદ્વાર માટે અવિશ્રાંત પરિશ્રમ કરી ભગવાન્ એકલિ ગજીની કૃપાથી વિજયને વરવા ભાગ્યશાળી થઈશું.”
८
તુરત જ શકતસિંહ અને પ્રતાપસિહ ઘેાડાએ ઉપરથી નીચે ઉતરી ગયા અને અન્યાઅન્યને સપ્રેમ ભેટી પડયા. કેટલીક વારે પ્રતાપસિહે પેાતાના લઘુ ભાઈને પેાતાના આલિંગનમાંથી છૂટા કર્યાં, જવાનું હેાવાથી તેણે પેાતાના ઘેાડા તરફ નજર અશ્વ ભૂમિ ઉપર પડેલા તેના જોવામાં આવ્યો. બન્ને બધુએએ તેની પાસે જઈને જોયું, તા યુદ્ધમાં અનેક જખમેા થયેલા હૈાવાથી અને આખા દિવસ મુસાફરી કરવાથી તેના પ્રાણ પરલેાક સિધાવી ગયા હતા. આ હૃદયવિદારક ઘટના જોઈને પ્રતાપસિંહના હૃદ્યમાં અત્યંત તીવ્ર શાક છવાઈ ગયા અને તેનાં નેત્રામાંથી અશ્રુના પ્રવાહ વહન થવા લાગ્યા. વડિલ બંધુને રુદન કરતાં જોઈને શકર્તાસંહે આશ્વાસન આપતાં કહ્યું. “મેવાડેશ્વર ! આપના જેવા વીર પુરુષને દુઃખથી નિરાશ થવાનું કાંઈ કારણ નથી. આ મારા ધાડે! લ્યે. અને અત્રેથી નિર્વિઘ્ને યોગ્ય સ્થળે પહેાંચી જાએ, હું આપને તુરત જ આવીને મળીશ.”
પ્રતાપસિંહને હજુ દૂર ફેરવી તેા તે નિમકહલાલ
એમ કહીને શકતિસંહે પેાતાના ધાડા પ્રતાપસિહુને આપ્યો. પ્રતાપસિદ્ધે પેાતાના ભાઈના ઘેાડા ઉપર સ્વાર થઈને ધીમે ધીમે આગળ વધવાનું શરૂ કર્યું, એટલે શકર્તાસંહ પણ તેને વિનયથી નમન કરી મેાગલ છાવણી તરફ રવાના થયા.
થોડા સમય માગલ છાવણીમાં રહ્યા પછી શકસિંહ પેાતાના ભાઈને જઈ મળ્યું. પ્રતાપસિંહ પેાતાના ધુના આગમનથી અત્યંત ખુશી થયા, તેઓ બન્ને એકસ`પથી રહી વિષ્યમાં મેવાડના શી રીતે ઉદ્ઘાર કરવા, એ વિષે હમેશાં વિચાર કરતા અને એ રીતે દુઃખમાં દિવસેા ગાળતા હતા.
।