________________
ભેદ ખુલ્લા થયા
અકબર બહુજ ભલા અને ન્યાયી છે; પરંતુ મારા શૌહર જેવા કેટલાક ઈસલામ ધર્મો ઉપર અશ્રદ્દા ધરાવનારા વિદ્વાનેાએ તેમના ઈસલામ ધમ માં શકાશીલ બનાવીને એક નવા જ પંથ તેમની સહાથ્થી કાઢયા છે. અને તેથી ધણા કટ્ટર મુસલમાના તેમનાથી વિરૂદ્ધ પડી ગયા છે અને તેવા સની ઉપર વેર પણ ધરાવે છે. ખુદ શાહજાદા સલીમ પ૨ તેના ખાખાની વિરૂદ્ધમાં છે અને તેથી જો શાહજાદાની કૃપાને મેળવશેા, તેા તે તમને બાદશાહની તમારા ઉપર જે અકૃપા છે, તેમાંથી બચાવી લેશે અને તમે જો એના વિશ્વાસુ ખનીને રહેશેા, તેા તે તમને સુખી પણુ બનાવી દેશે. શાહજાદા એવા તા દિલાવર પુરુષ છે કે જો તમે તેના પક્ષમાં રહીને તેને હુકમ બજાવશે, તેા જ્યારે તે તખ્તશિન થશે, ત્યારે તે તમને ઉચ્ચપદના અધિકારી બનાવતાં જરા પણ ઢીલ કરશે નહિ.”
૬૧
રજીયાને લાંખું ભાષણ ધીરજથી સાંભળીને વિજયે કહ્યું. ‘‘મારા જેવા સામાન્ય મનુષ્ય પ્રત્યેની તમારી લાગણી જોઈને અને તમે મને આપેલી સારી સલાહનેા વિચાર કરીને હું તમારા ઘણેા જ ઉપકાર માનું છું; બાનું ! પરંતુ શાહજાદા સલીમ જે શહેનશાહ અકબરની વિરૂદ્ધમાં હાય, તેા પછી તેમની કૃષા મેળવા અને તેમના વિશ્વાસુ બનવા, તેમના પક્ષમાં ભળીને શું મારે રાજદ્રોહી બનવું ?''
રજીયાએ વિજય સામે નેત્રના કટાક્ષબાણુ મારતાં કહ્યું, “એમાં રાજદ્રોહી બનવાપણું કયાં છે ? શું તમે તમારું હિત પણ વિચારી શકતા નથી ?’’
શહેનશાહ અકબર જેવા ન્યાયી, ઉદાર, ભલા અને દયાળુ રાજકર્તાના વિરૂદ્ધ પક્ષમાં ભળીને હું મારુ હિત સાધવાને તૈયાર નથી બાનુ !” વિજયે ગંભીરતાથી જવાબ આપ્યું,
વિજય ! તમારુ` વય હજુ કાચુ છે. અને તેથી તમારામાં સારાસાર વિચારવાની શક્તિ નથી, તમે વિચાર કરી કે તમે તે અકબરશાહના મેટા ગુન્હામાં છે. જ્યારે તે જાણુશે કે તમે કેદખાનામાંથી કાઈની સહાયથી ગુપ્ત રીતે નાસી છૂટયા છે, ત્યારે તે તમને કેવી સજા કરશે, તેના તમે કદિ ખ્યાલ કર્યાં છે ખરા ? મારું કહ્યું માનેા તેા ક્ષ્ો આ કાગળ અને તેને શાહજાદા સલીમને ગુપ્ત રીતે તમે પોતે પહેાંચતા કરા. મારી ભલામણથી તે તમને દરેક પ્રકારના ભયમાંથી મુક્ત કરશે.” એમ કહી રયાએ ઘડીમાં