________________
મેવાડના પુનરુદ્ધાર
ખધી પ્રશંસા કરવામાં આવે છે ? મેવાડના ઉદ્ધારને માટે આપણે બધાએ સાથે મળીને ઉદ્યમ કરેલા છે અને તેથી તેના યશ મને એકલાને જ નહિ; કિન્તુ આપ સર્વને મળવા જોઈએ છે. વસ્તુસ્થિતિ આ પ્રમાણે હેવા છતાં પણ મહારાણાશ્રી મારા યત્કિંચિત સ્વાર્પણુને માટે મારી જે કદર કરે છે, તેના સેવકભાવે સ્વીકાર કરુ છું અને પરમાત્મા પાસે પ્રાર્થના કરુ છું કે દેશની, સમાજની અને ધર્મની સેવા કરવાના શુભ પ્રસંગ મને પુનઃ પુનઃ મળે. છેવટે ભગવાન એકલિ’ગજી તથા પરમાત્મા મહાવીર સર્વનું કલ્યાણ કરી, એવી અંતરની ઈચ્છા સહિત બેસી જવાની રજા લઉ' છુ’
૧૭૮
".
ભામાશાહ એ પ્રમાણે કહીને બેસી ગયા કે તરત જ ફરીથી દરબાર જયઘાષણુાથી ગાજી રહ્યો. તે પછી સલુબરરાજ ગાવિંદસિંહે ઊભા થઈને કહ્યું. “મેવાડના મુકુટમણુ મહારાણા ! વહાલા સરદારા, અધિકારીએ ! તથા પ્રજાજના ! આપણા મહાર ણુાશ્રીએ મેવાડના ઉદ્ધારને માટે મત્રીશ્વર ભામાશાહ તથા અન્ય સરદાર।, સૈનિકા અને ભીલાની જે કદર કરી છે, તે સવ થા યેાગ્ય જ છે, કારણુ કે તેમણે બધાએ દેશના ઉદ્ધારા કાર્યમાં ધણા જ ભાર આપેલા છે અને તેથી લાયક માણસેાની કદર થાય, એ સર્વથા સ્વાભાવિક અને ચિત જ છે. મારા પેાતાના અનુભવ ઉપરથી હું ખાતરીપૂર્વક કહુ છુ ? મેવાડના ઉદ્ધારને માટે મંત્રીશ્વર ભામાશાહે જે સ્વાણુ કર્યુ છે, તે અલૌકિક જ છે અને તેથી મેવાડના ઉદ્ધારના બધા યશ તેમને આપવાને મહારાષ્ટ્રાશ્રીએ જે ઉદ્ગારા કાઢયા છે, તે સત્ય જ છે. મેવાડના ઉદ્ધાર કરનારા મંત્રીશ્વર ભામાશાહ જ છે; તેમની જ સહાયથી આપણને વિજય મળ્યો છે અને તેમની જ સલાહથી આપણે આ શુભ દિવસ જોવા ભાગ્યશાલી થઈ શકયા છીએ. ગુણુવાન પુરુષે। પેાતાના ગુરુની થતી પ્રશ'સાને સાંભળવાનું પસંદ કરતાં નથી, એ ન્યાયે જો મ ંત્ર શ્વર ભામાશાહ પેતાની પ્રશ ંસાને સાંભળવાને ઇચ્છતા ન હેાય તેા તે સ્વાભાવિક જ છે; પરંતુ તેમણે પેાતાના અખૂટ ધનના દેશના ઉદ્ઘારને માટે જે ભાગ આપ્યા છે, તે પ્રશંસાને જ પાત્ર છે.'
આ પ્રમાણે ખેલીને ગાવિંદસિંહ ખેસી જતાં પુનઃ ‘મહારાણા પ્રતાપસિહુના જય, મેન્નાડના ઉદ્ધારકર્તાના જય અને જન્મભૂમિ મેવાડના જય 'એ ત્રણ જયકારાથી દરખાર ગાજી રહ્યો.
ધન્ય છે પ્રતાપસિંહ તમારી દૃઢતાને ! ધન્ય છે ભામાશાહ તમારી
સપૂર્ણ
ઉદારતાને.