________________
મેવાડને પુનરુહાર
થ છે, જહાંપનાહ! એ માટે મને ક્ષમા કરે.” વિષે નમ્રતાથી કહ્યું.
“વિજય! તારાથી મારે અવિના કોઈ પ્રકારે થયું જ નથી. એટલે ક્ષમા આપવાપણું છે જ નહિ, પરંતુ કહે જોઈએ, તે સ્ત્રી દેણ હતી ?" બાદશાહે પુનઃ પૂછયું.
વિજય, બાદશાહના એ પ્રશ્નનો ઉત્તર આપતાં જરા ખંચા અને તેણજીના સામે જોયું. છ તેના મનને ભાવાર્થ જાણું ગયે અને તેથી તેણે કહ્યું. “વિજય! વાતમૈં છુપાવવાની કશી પણ અગત્ય નથી, જે હોય તે સાચે સાચું કહી દે.”
તે બાનું આપના મિત્ર અબુલ જના બીબી હતાં વિયે ધીમેથી કહ્યું.
“રજીયા !” શહેનશાહે ફોજના સામે જોઈને પૂછયું.
સંભવિત છે.” ફૂજીએ તુરત જ જવાબ આપ્યો.
“ઠીક, એ વિષે આગળ જોઈ લેવાશે.” એમ ફોજીને કહી બાદશાહે વિજય સામે જોયું અને આગળ ચલાવ્યું. વિજય! તારી નિખાલસ વૃત્તિ અને તારું ઉમદા વર્તન જોઈને મેં તને માફી આપી છે એટલું જ નહિ પણ તારા જેવા લાયક યુવકની ગ્ય કદર કરવાનું પણ હું ચૂકતો નથી. આજથી ને મહેસૂલી ખાતાના મારા દિવાન ટોડરમલના તાબામાં એક સારા અધિકારી તરીકે નીમું છું અને તેને પોષાક વિગેરે તને આવતી કાલે જ મળી જાય, એવી વ્યવસ્થા પણ કરું છું.”
વિજય આ વાત સાંભળીને સ્તબ્ધ થઈ ગયો. તેનું હૃદય બાદશાહની આવી ઉદારતાથી ભરાઈ આવ્યું અને તેથી તે તેને ઉપકાર માનવાને તૈયારી કરતા હતા, પરંતુ બાદશાહે તેને તેમ કરતે અટકાવીને કહ્યું. “વિજય ! ગ માણસની યોગ્ય કદર થાય, તેમાં ઉપકાર દર્શાવવાની કદિ પણ અગત્ય હતી
સ્થી, વિશેષમાં મારે તને કહેવાનું એટલું જ છે કે તારી સઘળી હકીકત મારા જાણવામાં આવી છે અને તેથી તારા અંતરની ઈચ્છા પૂરી થાય, એવી ગોઠવણ હું તુરતમાં જ કરીશ; તે માટે તું જરા પણ ચિંતા કરીશ નહિ. થાનસિંહ શેઠે તને ભાગ્ય અજમાવવાની જે તક આપી હતી, તે માટે તારે તેમને જ ઉપકાર માનવો જોઈએ.”
બાદશાહ તુર્ત જ જોરથી હાક મારી એટલે કાસમ એકદમ આવ્યો