Book Title: Mewadno Punruddhar
Author(s): J M Kapasi, Vinod Kapashi
Publisher: V K Parakashan

View full book text
Previous | Next

Page 167
________________ મેવાડના પુનરુદ્ધાર અકબરે પુનઃ કરડા સ્વરે પૂછ્યું, “Ýમ જવાબ આપતા નથી. સલીમ ? મહે, આ શ્રી કાણું છે અને તે શા કારણથી અત્રે આવેલી છે ?' સલીમે આ વખતે પણ કાંઈ જવાબ આપ્યા નહિં, એટલે ક્રૂજીએ જરા આગળ આવીને કહ્યું, “નામવર શહેનશાહ ! શાહદા સાહેબને હવે શરમાવેશ નહિં, તેઓ મને અહી હાજર જોઈને જવાબ આપતાં અચકાય છે અને તેથી હુ જ આપના પ્રશ્નના ઉત્તર આપું છું કે એ સ્ત્રી મારી ખેવસ્ ખીખી ૨થયા છે; પણુ અહીં શુ` કારણથી આવી છે, તે હું આપને કહી સતા નથી.” ૧૫૬ “આ ભાનુ તમારી ખીખી છે, એ હું સારી રીતે જાણું છું; પરંતુ તે વાત મારે શાહજાદાના મુખમાંથી જ કઢાવવી હતી.” શહેનશાહે ફૌજીતે એ પ્રમાણે કહીને સલીમ તરફ જોઈને પૂછ્યું, “સલીમ ! રજીયાખાનુ અહીં કેમ આવેલાં છે અને તેમની સાથે તું શી ખાનગી મસલત ચલાવતા હતા ?” સલીમે ાંતાના બાબાના મુખ સામે એકવાર આડી નજરે જોઈ લીધું; પરંતુ તેને યોગ્ય જવાબ આપવા જેટલી હિંમત તેનામાં નહેતી અને તેથી તે માન જ રહ્યો. શહેનશાહે તેને કેવળ નિરુત્તર રહેલા જોઈને મારા યુવરાજ પુત્ર હોવાથી મારી પાછળ તું જ આ સમ્રાટ થવાના છે. વળી મારી ઉમ્મર પણ જઈંફ્ થવા આવી છે અને તેથી હુ હવે જેટલુ જીવ્યા છું, તેટલું જીવવાનેા નથી, એ ચેાક્કસ છે; તેમ છતાં તું મારી વિરુદ્ધ ખળવી જગાડવાની ખટપટ શા માટે કરી રહ્યો છે, હું સમજી શાતા નથી. તાહિદ-ઈ-ઈલાહીના મતની સ્થાપનાથી કેટલાક મુસલમાને! મારી વિરુદ્ધ થઈ ગયા છે અને તેમણે જ તને આડુ અવળુ ભભેરીને મારી સામે ઉશ્કેરવાની પેરવી કરી છે; ... પરંતુ યાદ રાખજે સલીમ ! તું તારી પુરી મતલબમાં કદિ પણ સફળતા મેળવવાના નથી. પાક પરવરદેગાર હમેશાં સત્યના–ધમ ના– નીતિના જ વિજય કરે છે અને અસત્ય-અનીતિનેા, પરાજ્ય કરે છે અને તેથી તે તથા તારા દુષ્ટ સલાહકારાએ મારી વિરુદ્ધ ગમે તે પ્રકારની ખટપટ રચી હશે; તા પણ તમે અનીતિના માર્ગે ચાલતાં હાવાથી તેમાં કૃલિભૂત થશે। નહીં. સલીમ ! તારા સ્થળે જો કાઇ ખી શખ્સ હોત, તા મે... તેને શાહનશાહત વિરુદ્ધ ખટપટ કરવાના ગુન્હા માટે ક્યારઞાએ ફ્રાંસીના લાકડે લટકાવી દીધો હેત; પરંતુ તું મારા બેટા છે-ત કહ્યું, “સલીમ ! તું સમગ્ર શહેનશાહતના

Loading...

Page Navigation
1 ... 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190