________________
શાહજંદા સલીમ
ચાલતુ નથી.
બાબા
વહાલા ભેટા છે અને તેથી તને સખ્ત શિક્ષા કરવાને મારું હૃદય શાહનશાહતના રક્ષણુને માટે ન્યાયષ્ટિએ મારે તને સખ્તમાં સખ્ત એટલે કે દેહાંત દંડની શિક્ષા કરવી જેઈએ અને તારાં અનિષ્ટ આચરણા જોતાં તું એવી શિક્ષાને લાયક છે; પર ંતુ પ્યારા બેટા ! તારા માટે મારા હ્રદયમાં એટલે બધા અગાધ પ્રેમ ભર્યાં છે કે હુ· તેમ કરી શકતા નથી. સલીમ ! ક્રાંઈક સમજ અને વિચાર કર કે તું કાણુ છે ? તું કાના બેટા છે ? તારા ક્રાણુ છે? તારા અધિકાર શા છે ? અને તારુ` મહત્ત્વ શું છે? તુ· પોતે વિષ્ણુઞા શડેનશાહ જ છે અને તેથી દિનરાત શરાબના નીશામાં અને દુષ્ટ થીએના સહવાસમાં પડયા રહેવાનું તને યાગ્ય છે ? વહાલા બેટા ! બરાબર વિચાર કરીને મને જવાબ આપ કે તને તારુ' હાલનુ વર્તન ઉચિત લાગે છે ?” શહેનશાહનાં પ્રેમાળ અને શિક્ષાનાં વચને સાંભળીને શાહનદા સલીમનું હૃદય ભેદાઈ ગયું અને તેથી તેની આંખામાંથી અશ્રુઓની ધારા વહેવા લાગી. તેણે તેના બાબાના કમેા ઉપર પડીને ગદ્વૈિત અવાજે કહ્યું. “પ્યારા બાબા ! આપના આ ખેવફા બેટાને ફ્રાંસીના લાકડે લટકાવી દેા, એ જ શિક્ષા યાગ્ય છે.”
કારણ કે તેને
૧૫૭
બાદશાહ અકબરે સલીમને! હાથ પકડીને ઊભા કર્યાં અને તે પછી પુનઃ પ્રેમાળ સ્વરથી કહ્યું. “સલીમ ! બેટા! તુ' માતની શિક્ષાને ચાન્ય નથી; કિન્તુ આગ્રાના જગવિખ્યાત તખ્ત ઉપર બેસીને લાખા મનુષ્યને યોગ્ય ન્યાય કરવાને લાયક છે. મારા તને ખાસ કરીને આગ્રહ છે તું તારા હાલના દુષ્ટ ચારિત્રને સુધાર અને ખરાબ દાસ્તાનેા ત્યાગ કર અને પછી જો કે તારી આબરૂ કેટલી બધી વધી જાય છે. માણસ માત્ર ભૂલને પાત્ર છે અને તેથી આજ સુધી તે કરેલી ભૂલેના તને જો હવે ખરાખર પશ્ચાત્તાપ થતા હાય, તા તે જ શિક્ષા તને પૂરતી છે. ખેાલ તને પશ્ચાત્તાપ થાય છે ?”
પશ્ચાત્તાપ!” સલીમે આશ્ચય સૂચક અવાજે કહ્યું. પશ્ચાત્તાપ તેા શું; પરંતુ આ પૃથિવી માર્ગ આપે તેા તેની અંદર સમાઈ જાઉં, તેટલી શરમ પણ થાય છે અને તેથી આપને અરજ ગુજારીને કહું છુ કે મને યોગ્ય દંડ આપે!-મને ચિત શિક્ષા કરી. પ્યારા બાબા ! તે વિનાન્યેાગ્ય ટાર વાગ્યા વિના હું સુધરી શકવાના નથી.”
હિ, ખેટા !" શહેનશાહે કહ્યું. “તને પૂરતા પશ્ચાત્તાપ થતા હોવાથી હવે શિક્ષા આપવાની જરૂર નથી. પશ્ચાત્તાપ અને
શરમ એ ખે એવી