________________
પ્રકરણ ૧૫મું આચાર્ય શ્રી હીરવિજયસૂરિ
આઈન-ઈ-અકબરીના ખીજા ભાગનું ૩૦ મું પ્રકરણ તે કાળની વિદ્વાન પુરુષા સ`ખ'ધી છે. તેમાં કેટલાક મહાપુરુષોનો નામાવલી ગાઠવેલી છે. આ નામાવલીનું ૧૬ મું નામ હીરવિજયસૂરિનું છે. આ હીરવિજયસૂરિ તે સમયના એક સમર્થ આવ્યા હતા અને તેમના સદુપદેશના પ્રભાવ મોગલ શહેનશાહ અકબરના ચારિત્ર ઉપર એટલા તા સચ્ચાટ પડેલા હતા કે તેમને પેાતાના ગુરુ તરીકે ગણેલા હતા. એક વિનીય અને વિધમી બાદશા પોતાના ગુરુ તરીકે જૈનાચાર્યને માટે અને તદ્નુસાર તેમનું માન સાચવે, એ બનાવ પ્રત્યેક જૈનને અભિમાન લેવા જેવા છે એટલું જ નહિ, પશુ તેથી તે જૈનાચાય જેવા અને કેટલા બધા સમથ વિદ્વાન અને વિશ્વના ભેદ તથા તત્ત્વોના નાતા હેાવા જોઈએ, એ પણુ આપણે સારી રીતે જાણી શકીએ તેમ છે. શહેનશાહ અકબરનું પ્રાથમિક જીવન હુ વખાણવા લાયક નહેતું, એ તેની ક્રેટલેક અંશે ક્રુરતા અને વિષય-લેલુપતાથી સાબિત થાય છે; પરંતુ જ્યારથી તેને શ્રી હીરવિજયસૂરિના સમાગમ થયા હતા, ત્યારથી તેના જીવનમાં ઘણા મહત્ત્વના ફેરફાઈ થઈ ગયા હતા, એ ઈતિહાસના વાંચનથી નણી શકાય તેમ છે.
સુપ્રસિદ્ધ એશવાળ વંશમાં હીરવિજયસૂરિના જન્મ થયા હતા. ગુજ રાતમાં આવેલા પ્રાદ પાટણુ (પાલણુપુર)માં કુંરાશાહ નામે એક જૈનધમી વિષ્ણુક હતા. આ રાશાહને નાથી નામે સ્ત્રી હતી. કુંરાથાહ અને નાથી ઉભય પતિ-પત્ની પવિત્ર મનનાં, ઉમદા વિચારનાં, સદ્ગુણી, પાપકારી, દયાળુ અને ધર્મ પ્રત્યે પ્રીતિવાળાં હતાં. વિશેષમાં આ દંપતી વચ્ચે ગાઢ પ્રેમ હતા અને એ શુદ્ધ અને નિર્માંળ પ્રેમના ફળરૂપે તેમને ત્ર પુત્રા અને ત્રણ પુત્રી અનુક્રમે થયાં હતાં. ત્યારબાદ કેટલેક સમય વિત્યા પછી કુંરાશાહને પેાતાની પત્ની નાથીથી ચેાથા પુત્રરત્ન હીરવિજયસૂરિની પ્રાપ્તિ થઈ. તેમના જન્મ વિક્રમ સંવત્ ૧૫૮૩ (ઈ. સ. ૧૫૨૬-૨૭)માં માત્ર શિષ દિ ૯ ને સેામવારે થયા હતા. હીરવિજયમાં બાલ્યાવસ્થાથી જ અને લક્ષણૢાના વાસ થયેલા હતા. તેમણે પેાતાની દશ-બાર વર્ષની
ઉત્તમ ગુણ ભવા