________________
મેવાડના પુનરુદ્ધાર
અને તેમ બનવું જો ક્રૂ સંભવિત છે; તેાપણુ પ્રિય ભૂમિ મેવાડની સ્વતં ́ત્રતા અને આપણી રાજપૂત જાતિની કીર્તિને સાચવવા માટે આપ આપની પ્રતિજ્ઞામાંથી જરા પણ ચિલત થશેા નહિ કારણું કે
પ્રતાપસી.
“અકબર સમદ અથાહ. સૂરાપણુ ભરિયે સજલ; મેવાડા તણુંમાંહી, પાયા કુલ અક્બર એકણુ ખાર, દાગણુકી સારી દુની; અણુદાગલ અસવાર, રહિયે। રાણ પ્રતાપસી. અમ્મર ઘેર અધાર, છાણા હિન્દુ અવર; જાગે જુગ દાતાર, પહેર રાણ પ્રતાપસી. હિન્દુ પતિ પરતાપ, પત રાખે। હિન્દુ આશરી; સહુ વિપત્તિ સંતાપ, સત્ય સર્ચ કર આપણી. ચૌથા ચિતેડાહ, માંટે માજતી તણું; દીસે મેવાડાહ, તે સિર રાષ્ટ્ર પ્રતાપસી.” * માટે રાજેન્દ્ર મેવાડના ઉદ્દારની અને રાજપૂત જાતિની સ્વતંત્રતાની બધી આશા આપના ઉપર હાઈ આપ આપની પ્રતિજ્ઞામાં દૃઢ રહેને, એ મારી આપને ખાસ કરીને ભલામણું—અરે નહિ—પ્રાના છે. દેશને ઉદ્ધાર કરવાનું કૃત્ય મારા ભાગ્યમાં લખાયલું નથી અને તેથી હું દિલગીર છું; પરંતુ જ્યારે હું આપના સાહસને! અને આપની વીરતાને વિચાર કરું છું, ત્યારે મારી એ દિલગીરી ટલેક અંશે ઓછી થાય છે. છેવટમાં ભગવાન એકલિ ગજી આપણા દેશનું કલ્યાણું કરા, એ અંતરની તીવ્ર ઈચ્છા સમેત વરમુ છું. મંત્રીશ્વર ભામાશાહ જેવા મુસદ્દી અને કલાવિન્દ પુરુષ જેના સલાહકાર અને સહાયક છે, તે રાન્ત કદિપણુ પરાજય પામશે નહિં, એવી મને ખાતરી છે અને મારી એ ખાતરી સાચી નિવડેા એવી પરમાત્મા પાસે નમ્ર લી. પરતંત્રતાની એડીમાં જકડાયેલા પૃથિવીરાજ
પ્રાર્થના છે.
૧૦૮
ભામાશાહ ઉપર પ્રમાણે પત્ર વાંચી રહ્યો, એટલે પ્રતાપસિહે આનંદ પામીને કહ્યુ', ‘“ભામાશાહ ! મારા મિત્ર પૃથિવીરાજની દેશના ઉદ્ધાર માટેની તીવ્ર લાગણી જોઈ મને બહુ જ આનંદ હૃદયમાં બળના સ ́ચાર થાય છે. પૃથિવીરાજ જેવા * જુઓ મેવાડના ઈતિહાસ
થાય છે અને તેથી મારા રાજા જો આ વખતે સ્વ