________________
મેવાડના પુનરુદ્ધાર
બીરબલ જો હુકમ કહીને બહાર આવ્યા અને બંને કમ ચારીઓને મેાલાવી લાવવાને માટે એક પહેરગીરને આજ્ઞા આપીને તે પુનઃ અંદર આવીને પેાતાના સ્થળે બેઠા. થોડીવારમાં જ તે ઉભય ક્રમ ચારીએ બાદશાહની હજુરમાં આવી નિસ બજાવીને ઊભા રહ્યા; બાદશાહે તેમાંના એકને કહ્યુ, “કમાલ !” ખુદાવંદ! કમાલે નમ્રતાથી કહ્યું.
૧૨૨
..
આચાર્ય શ્રી હીરવિજયસૂરિજીની મુસાફરીને। સવિસ્તર હાલ જાણુવાને હું ઈંતેજાર છુ; માટે તેને કહી સંભળાવ; ‘બાદશાહે આજ્ઞા કરી. “જો હુકમ, જનાબ !' એમ કહી કમાલે શરૂઆત કરી; જ્યારે અમે આપ નામવરના ફરમાનથી અહીથી રવાના થઈ અહમદાબાદ પાંચ્યા, ત્યારે સૂરીશ્વર ગંધારમાં હતા અને તેથી સુબેદાર સાહેબે અહમદાબાદના કેટલાક આગેવાન શ્રાવકાને આપ નામવરના આમરાણુની તેમને ખબર આપવા અને ફત્તેહપુર પધારવા સંબંધી વિનંતિ કરવાને મેાકલ્યા હતા, સૂરીશ્વર ચાતુર્માસ પૂર્ણ થતાં ગંધારથી વિહાર કરીને અહમદાબાદ આવ્યા અને સુબેદાર સાહેબને મળ્યા. સુબેદાર સાહેબે તેમને અનેક કિંમતી વસ્તુએ ભેટ કરવા માંડી અને ફત્તેહપુર પહોંચવાને માટે જે વાહના જોઈએ તે આપવાને કહ્યું; પરંતુ તેમણે તે સર્વના ઈન્કાર કર્યાં, અહમદાબાદમાં કેટલાક દિવસા રહી તેઓએ આ તરફ આવવાને વિહાર કર્યો અને આજે લગભગ છ મહિને તેએાશ્રી અહીં આવી પહેાંચ્યા છે, ઠેઠ ગધારથી અહીં સુધી તેએ પગે ચાલતા આવ્યા છે. પેાતાની પાસે જરૂર જોગ જે સામાન હતા, તે સર્વ રસ્તામાં પેતે જ ઉઠાવીને ચાલતા હતા અને વચમાં કાઈ નગર કે ગ્રામ આવતું, ત્યાં તે વિશ્રાંતિ લેવાને થેાલતા અને ઘેર ઘેરથી ભિક્ષા માંગી લાવીને પેાતાના નિર્વાહ કરતા હતા. આખી મુસાફ્રી દરમ્યાન તે નીચે જમીન ઉપર પેાતાની પાસેનું વસ્ત્ર પાથરીને નિદ્રા લેતા હતા અને રાત્રિ પડયા પછી ક્રાઈપણુ ચીજ (આહાર અથવા પાણી) વાપરતા નહેાતા, ચાહે તા કાઈ તેમની ભક્તિ કરે અને ચાહે તા કાઈ તેમની ઉપેક્ષા કરી નિંદા કરે; તેા પશુ તેએ ઉભય તરફ સમાન બુદ્ધિથી જોતા હતા અને તેએ કદિ પણુ કાઇને વરદાન કે શ્રાપ આપતા હેાતા. તેમની આવી નિરાભિમાન વૃત્તિ અને સહનશીલતા જોઈને અમે તેમને જોઇએ તે પ્રકારની સગવડતા કરી આપવાને આગ્રહ કરતા; પરંતુ તેઓશ્રી અમારી વિનતિના લેશ માત્ર પણ સ્વીકાર કરતા ન હતા. હજુર ! આવા મહાન્ ચારિત્રસ'પુન અને અમારા સમ યાગી મહાત્મા અમે આજ પર્યં′′ત જોયા