________________
સ્નેહ સ્વીકાર
૧૩૭
પ્રતાપસિંહે તેના કાંઈ પણ ઉત્તર આપ્યા નહિ અને પૂર્વવત્ માનપણે તેની સામે જોતા ઊભા રહ્યો.
આ વખતે પણ તેને નિરુત્તર રહેલા જોઈને અલકાસુંદરીની ધીરજ રહી નહિં તેણે પ્રતાપસિંહની નજીક જઈ તેના ચરણુ ઉપર પેાતાનું મસ્તક લગાવી દીધુ અને પછી ગદગદિત કઠે કહ્યું. “મહારા ! હ્રદયેશ્વર ! ભગવાન સૂર્ય નારાયણની સાક્ષીએ હું મારુ દિલ આપને અપ ણુ કરીને મારુ' મસ્તક આપના ચરણુમાં ધરૂ' છુ. ચાહે તેા આપ તેના સ્વીકાર કરી કે ચાહે તેા ઠાકર મારી, આપની ઈચ્છામાં આવે તેમ કરી; પરંતુ હું તેા આજથી-અત્યારથી આપની અર્ધાંગના બની ચૂકી છું અને આપ મારા સ્વામી બન્યા છે.”
આ શબ્દ ખેાલતાં ખેાલતાં અલકાનાં નેત્રામાંથી અએની ધારા નીકળીને પ્રતાપસિંહના ચરણેાતે પલાળવા લાગી. આ દૃશ્ય જોઈને પ્રતાપસિંહનું હૃદય પીગળી ગયુ... અને તેથી તેણે તેને કામળ કર પકડીને તેમ ઉઠાડતાં સ્નેહસૂચક સ્વરે કહ્યું. “અલકાસુંદરી ! તમે તમારી અડગ શ્રદ્ધાથી મારા નિશ્ચયને ચલિત કરી નાંખ્યા છે; મારા અતિ કઠિન હૃદયને પીગળાવી નાંખ્યું છે. ઊઠો, અલકાસુંદરી ! પ્યારી અલકા ! હું તમારા સ્નેહના સ્વીકાર કરું છું અને બદલામાં મારા સ્નેહ-મારું દિલ તમને અપણુ કરું છું. માટે ઊઠે ' અલકા ઊભી થઈ અને આનદના અતિરેકથી પ્રિયતમની સામે જોઈ રહી. આ વખતે તેના લાવણ્યના ભંડાર સમાન મુખય ઉપર હાસ્યની અપૂર્વ છટા વિલસી રહી હતી અને તેથી તેના સૌંદર્ય માં એર વૃદ્ધિ થયેલી
..
હતી.
પ્રતાપસિંહે તેને પૂછ્યું યારી અલકાસુંદરી ! ડાકાર રાયધવલની આ વિષયમાં શી ઈચ્છા છે ? તે આપણા પ્રેમ સંબધ કબૂલ રાખશે ખરા?” તે સંબધી આપને કશી પણ ચિંતા કરવાની નથી; કારણ કે મારા માતપતાના મારા ઉપર એટલે બધા પ્રેમભાવ છે કે તેએ મારી ઇચ્છાને અવશ્ય કબૂલ રાખશે, એ નિઃસશય છે.” અલકાએ જવાબ આપ્યા.
“બહુ સારું; પરંતુ અલકા ! તને એક વાત કહેવાની છે અને તે એ કે તારા પિતા આપણા પ્રેમસબંધ કબૂલ રાખે એટલે આપણાં લગ્ન થશે; પરંતુ કાઈ પણ પ્રકારની ધામધૂમ વિના કરવાના છે એટલું જ નહિ, પશુ