________________
પ્રકરણું ૧૬મું વિજય શાથી મળે છે ?
શિયાળાની ઋતુ અને મધ્યાન્હના સમય હતેા. આ વખતે પૃથિવીરાજ પેાતાના મહેલના એક એરડામાં વિરામાસન ઉપર દિલગીરી ભરેલા ચહેરે ખેડેા હતેા. તેના સલાહકારક કરમચંદ તેની સામેના આસન ઉપર ખેઠેલા હતા.
ક્રમ, કરમચંદ ! મહારાણા પ્રતાપસિંહ તરફથી કાંઈ સમાચાર હમણાં આવ્યા છે કે નહિ ?” પૃથિવીરાજે ખિન્નતાથી પૂછ્યું,
“જી હા; તેમના તરફથી અગત્યના સમાચાર લઈને એક ભીલ બહુ જ સસ્તંભાળપૂર્વક અને ગુપ્ત વેશે આજે પ્રાતઃકાળમાં આવી પહેાંચ્યા છે અને તેણે આવીને મને મહારાણાના કાગળ આપ્યા કે તુરત જ હું અહીં આવ્યા હતા; પરંતુ નેાકરે આપ બાદશાહની હજુરમાં ગયાની ખબર આપતાં હું પાછે! ફર્યાં હતા.” કરમદે મહારાણા તરફથી સમાચાર આવ્યાના જવાબ આપતાં સાથે સાથે ખુલાસા પણુ કર્યાં.
‘હા, સવારમાં બાદશાહે મને યાદ કરવાથી હું તેમની પાસે ગયે હતા; પરંતુ મહારાણાએ શા સમાચાર માકલ્યા છે ?' પૃથિવીરાજે પાત બાદશાહની પાસે ગયાની કબૂલાત કરતાં પૂછ્યું.
કરમચંદે મહારાણાના કાગળ કાઢી તેને પૃથિવીરાજને આપતાં ઉત્તર આપ્યા, “Èામલમેરના ત્યાગ કર્યા પછી મહારાણા પેાતાના પરિવાર સાથે ચપન પ્રદેશમાં આવેલા ચૈાન્ડ નગરમાં જઈને વિશ્વાસુ ભીલાના આશ્રયે રહ્યા હતા તથા તે સમયે મહારાણાને પકડી ખાદશાહ સન્મુખ લાવવાની પ્રતિજ્ઞા કરીને સેનાપતિ રિદખાં અને તેની સાથે રાજા માનસહુના સરદાર ચંદ્રસિહ ચપ્પન પ્રદેશ ઉપર ચડાઈ લઈ ગયા હતા, તે તે। આપણે જાણીએ છીએ. આ યુદ્ધમાં મહારાણાના વિજય થયા છે અને ફરિદખાંના સદંતર નાશ થયા છે તથા ચંદ્રસિંહ નાસી છૂટયા છે. આ ઘટનાએનું વર્ણન કરતાં સલુખરરાજ ગાવિ ંદસિંહજી કાગળમાં લખે છે કે આ યુદ્ધમાં ખરેખરું. મહત્ત્વનું કાય' મંત્રીશ્વર ભામાશાહે કરેલું છે અને જો તેણે ચદ્રસિહની તલવારના ભાગ થતાં મહારાણાને યોગ્ય વખતે આવીને બચાવી લીધા ન હોત, તે આજે