________________
ભાગ્યેાય
અને સલામ ભરીને ઊભો રહ્યો. બાહ્યારે વિજયને બતાવી તેને મહ્યું. “આમને ઘટતા માન સાથે દિવાન ટાડરમલ્લ પાસે પહેાંચતા કર અને તેમને મારુ આ ફરમાન પત્ર પશુ આપજે.”
કાસમ બાદશાહના ફરમાનપત્રને લઈ તેને સુશ્મન કરીને વિ પાસે આવ્યા અને તેને વિનયથી કહ્યું, “જનાબ ! ચાલેા.’
વિજયે બાદશાહની સામે જોયું એટલે બાદશાહે તુરત જ હસીને કહ્યું. “જાએ, વિજય ! તમને તેની સાથે જવાની આજ્ઞા છે.”
વિજય બાદશાહને સલામ ભરીને કાસમની સાથે ચાલ્યેા ગયા. ભાદશાહ અને કૂંજી અન્ય વિષયની ચર્ચા કરતાં ત્યાં ખેસી રહ્યા.
ક્ષણુવારમાં કાસમ વયને દિવાન ટોડરમલ પાસે મૂકીને પાછા આવ્યા અને બાદશાહને નમીને ખબર આપી. વિશેષમાં તેણે નમીને કહ્યું,
“ખુદાવિંદ ! મેવાડથી હમણાં જ આવી પહેાંચેલા સેનાપતિ મહાબ્બતમાં આપની હજુર આવવા આજ્ઞા માગે છે.”
મહેાબ્બતખાં !'' અકબરે આશ્ચય પામીને કહ્યું. તેમને માનપૂર્વક અંદર લઈ આવ.”
કાસમ કુર્નિસ બજાવીને ચાલ્યે! ગયા અને ક્ષણુવાર પછી મહોબ્બતખાંએ ઓરડામાં પ્રવેશ કર્યાં. તેણે અકબરને શિર ઝુકાવીને કહ્યું. “દૈનિવાજ ! આપની તબિયત ખુશીમાં ચાહુ` છું.”
“મહેાબ્બતમાં !” અકબરે તેને આસન ઉપર બેસવાના સ ંકેત કરીને પૂછ્યું. મેવાડની અને રાણા પ્રતાપની શા ખબર છે ?'
જહાંપનાહના સિતારા ખુલંદ છે; ક્રામલમેરના કિલ્લો આપણા હસ્તગત થયા છે, અને પ્રતાપસિંહ પેાતાના પરિવાર સાથે જંગલમાં પલાયન થઈ ગયેલ છે.” મહેાબ્બતખાંએ જવાબ આપ્યા.
બહુત ખુશીકી બાત,” અકબરે હસીને કહ્યું, “સેપાહસલાર શાહબાજમાં ખડા ચાલાક અને સમશેર બહાદૂર અમલદાર છે અને તેથી તે જય મેળવે, એ સ્વાભાવિક જ છે.”
શાહબાજખાંની મિથ્યા પ્રસંસા સાંભળીને મહેાબ્બતખાંએ ભ્રકુટી ચડાવીને કહ્યું. “આષ નામવરની ભૂલ થાય છે; ક્રાભલમેરના કિલ્લો મારા તામાના સૈન્યની બહાદૂરીથી અને મારી યુક્તિથી જીતાષા છે,”