________________
ક્ષાત્રવટ
ભીલેાના ગમે તેવા ધસારાથી તેઓ સહેજ પણુ આંચ ખાય તેમ નહેતુ. પ્રતાપસિંહ અને ભામાશાહ એકખાજુ ઊભા ઊભા આ દશ્ય ખેતા હતા. તેએ પેાતાના સૈન્યની નબળાઈ તુરત જ સમજી ગયા અને તેથી પાતપેાતાના ઘેાડાને એડી મારીને તેઓએ યુદ્ધમાં ઝ ંપલાવ્યું. પ્રતાપસિંહ સૈનિ। વચ્ચે ઘુમતા ઘુમતા મેગલ સેનાપતિ દિખાં અને ચંદ્રસિંહ જ્યાં ઊભા હતા, ત્યાં આવી પહેાંચ્યા. ફ્રરિખાં તથા ચંદ્રસિંહ સાવધ જ હતા એટલે પેાતાના ખરેખરા પ્રતિસ્પર્ધી ને જોઈ એકદમ તેની સામે ધસી આવ્યા અને પેાતાની તલવારાને મ્યાનમાંથી ખેંચી કાઢી તેની ઉપર તૂટી પડયા.
પ્રતાપસિહે પેાતાના બચાવ પેાતાના અતિ તેજદાર ભાલાથી કરતાં કરતાં ચદ્રસિંહ તરફ જોઈને કહ્યું. “ચંદ્રસિહ ! તમે હમણાં એક બાજુ ઉપર ઊભા રહેા; કેમકે તમે, ગમે તેમ પણ મારા તિખંધુ છે અને તેથી હું મારા બાહુબળના સ્વાદ પ્રથમ જ તમને ચખાડવાને ઈચ્છતા નથી. મને પ્રથમ દિખાં સાથે લડી લેવા દા અને ત્યારપછી તમારી સાથે લડીશ અને તમને પણુ ખતાવી આપીશ કે પ્રતાપસિંહમાં કેટલુ સામર્થ્ય રહેલુ છે. '
ફરિદખાંએ પ્રતાપસિંહનું એ કથન સાંભળી લઈને કહ્યું. “ચંદ્રસિ'હજી! તમારા તિખંધુ હાવાના દાવા કરનાર પ્રતાપસિંહ સત્ય કહે છે; માટે તમે હમણાં તા એક બાજુ ઊભા ઊભા અમારા યુદ્ધને જોયા કરે એ જ ઠીક છે. કારણ કે તેથી મે' લીધેલી પ્રતિજ્ઞા પૂર્ણ કરવાની મને સરલતા થશે.”
૧
પ્રતાપસિંહૈ પેાતાના ઘેાડાને ગેાળ ફેરવતાં ફેરવતાં પૂછ્યું”, “શી પ્રતિજ્ઞા લીધી છે, ખાંસાહેબ ! શું તે કહેવા જેવી નથી ?”
ફરિદખાંએ ગવ થી જવાબ આપ્યું. “એ પ્રતિજ્ઞા તમને મારે કહેવી જ જોઈએ, રાણાજી! અને તે એ છે કે મારે ગમે તે ભેગે તમને પકડીને શહેનશાહ અકબરની હજુરમાં લઈ જવા છે. આ મારી પ્રતિજ્ઞા.”
પ્રતાપસિંહે મૂછે ઉપર હાથ મૂકતાં કહ્યું. “એમ કે? ખાંસાહેબ ! પ્રતિજ્ઞા તા અવશ્ય સારી કરી છે; પરંતુ મને પકડેા તે પહેલાં તમે જ ખુદાના દિવાન થઈને તેની હજુરમાં પહેાંચી ન જાએ, એ ધ્યાનમાં રાખજો.”
ફરિદખાંએ કાંઈક ક્રોધથી કહ્યું”. રાણાજી ! મારે ધ્યાનમાં રાખવા જેવું કાંઈ છે જ નહિ; જે ધ્યાનમાં રાખવાનું છે, તે તમારે જ છે; કેમકે બધાની અાયખી વચ્ચે તમે જુએ છે। તેમ તમને હમણાં જ કેદ પકડી લઉં...