________________
મેવાડના પુનરુદ્ધાર
તે આવનાર યુવકની અવસ્થા વીશેક વર્ષની હતી. તેના તેજસ્વી અને મૃદુતાભર્યા ચહેરા દીપકના પ્રકાશથી અતિ આકર્ષીક લાગતા હતા. તે યુવકના વસ્ત્રો સાદાં હતાં; પરંતુ તેના શરીરના બાંધા એવા તે। મજબૂત અને સુંદર હતા કે તેને જોનારાં પુરુષા અને સ્ત્રીએ આશ્ચય પામતાં હતાં અને તેના તરફ સ્નેહભાવ દર્શાવવાને લલચાતાં હતાં.
૧૦
યુવકે મદ્રસ્વરે કહ્યું, “ચંપા! તમે ક્રેમરડા છે! ? આગ્રાના એક શ્રીમત ગૃહસ્થની તમે અતિ વહાલી કન્યા હેાવા છતાં તમને શુ' દુ;ખ છે તે હું સમજી શકતા નથી. તમારા દુઃખનું કારણ શું ? તમારા આ બાળસ્નેહીથી પણ ગુપ્ત છે? તેને શું કહી શકાય તેમ નથી ?’’
ચંપા હજુ પણ નિરુત્તર જ રહી, તેનાં નયનેામાંથી અશ્રુઓની અવિ રલ ધારાએ વહેતી હતી.
યુવક, ચ'પાતે આવી રીતે રડતી જોઈને તેની પાસે ગયા અને તેના કામળ કરને ગ્રહણુ કરી ખાયેા. ‘‘ચ’પા ! તમારી ઉદાસિનતાનું—તમારા દુઃખનું કારણ મને ન કહે. તે! તમને મારા સમ છે.”
ચંપાએ આંખાતે સાક્ કરતાં કરતાં મૃદુ સ્વરે કહ્યું, “વિજય !': વિજયે કહ્યું. “ક્રમ ?”
“શું તમને પિતાશ્રીએ કાંઈ કહ્યું નથી ?' ચંપાએ પૂછ્યું,
“નહિં, મને તમારા પિતાશ્રીએ કાંઈ કહ્યું નથી. આજ માને પછી તે મને મળ્યા જ નથી.” વિજયે ઉત્તર આપ્યો.
મહેલમાં નહેાતા, વિજય ’ ચંપાએ
“ત્યારે તમે મધ્યાહ્ન પછી
ફરીથી પૂછ્યું.
“ના.” વિજયે ઉત્તર આપ્યા.
અત્યારે પિતાશ્રી કયાં છે, તેની તમને ખબર છે?” ચંપાએ પ્રશ્ન
કર્યાં.
'તે હું જાણતા નથી, ચંપા! કેમકે હું બહારથી હજુ ચાલ્યે! જ આવું છું.” વિજયે જવાબ આપ્યા.
ચંપા ક્ષજીવાર વિચારમાં પડી ગઈ. ઘડીભર વિચાર કર્યા પછી તેણે કહ્યું. “ત્યારે હવે મારી ચિંતાનું કારણ તમને મારે મ્હાડેથી જકહેવું પડશે. વિજય ! પિતાશ્રીએ તમને મળવાની – અરે ! તમારી સાથે વાતચિત કરવાની