________________
પ્રકરણ ૧૧મું ભેદ ખુલ્લા થયા
બાદશાહ અકબરની આજ્ઞાથી કેંદી થયેલા વિજય એક અજણ્યા મનુષ્યની કૃપાથી કેદખાનામાંથી નિવિઘ્ન છૂટી ગયા હતા. એ આપણે વાંચી ગયા છીએ. વિજયને કેદી અવસ્થામાંથી મુક્ત કરનાર એ મનુષ્ય કાણુ હતુ. અને તેને મુક્ત કરવાના તેના શું હેતુ હતેા, એ ભેદ વાયક મહાશયેાથી જીજ્ઞાસાને તૃપ્ત કરવાની ખાતર હવે ઉકેલવાની અગત્ય છે.
વિજયને કેદ કરવાના હૂકમ જ્યારે બાદશાહે આપ્યા હતા, ત્યારે શાહજાદીએ તેમ નહિ કરવાને અને રહેમ રાખવાને માટે તેના બાબાને અરજ ગુજારી હતી, પરંતુ બાદશાહે પેાતાના દૂધમથી વચ્ચે નહિ પડવાની તેને સૂચના કરીને પેાતાના ટૂંકમને અમલમાં આણ્યા હતા, એટલે કે વિજયને બંદીવાન બનાવ્યા હતા. એ ઘટનાને વાચક બન્ધુએ સારી રીતે જાણે છે. બાદશાહ પેાતાના અનુચર કાસમને વિજયને બંદીવાન બનાવવાના હૂકમ આપીને ચાલ્યા ગયા બાદ શાહજાદી પણુ પેાતાના આવાસે ચાલી આવી હતી. શાહનદી પેાતાને આવાસે આવ્યા પછી નિર્દોષ વિજયને કેદખાનામાંથી શી રીતે મુક્ત કરવા, એના વિચારમાં ગુંથાઈ ગઈ. કેટલેક સમય તેણે વિચારગ્રસ્ત સ્થિતિમાં પસાર કર્યાં અને છેવટે તે વિજયને મુક્ત કરવાના એક નિશ્ચય ઉપર આવી. તેણે તુરત જ પેાતાના શિક્ષક ક્જી ઉપર એક કાગળ લખી નાખ્યા અને તેમાં વિજય તદ્દન ભેગુન્હા છે; તેથી તેને ગમે તે ઉપાયે કંદખાનામાંથી મુક્ત કરાવશે, એવા રૂપમાં બનેલા બનાવનું વિગતવાર વર્ણન કરીને કુંજીને વિનતિ કરેલી હતી. કુંજી તથા તેના નાના ભાઈ અબુલક્જલ બન્નેનું અકબરની દરબારમાં કેટલુ’ માન હતું તથા વિદ્વત્તા કેટલી અગાધ હતી, એ ઇતિહાસવેત્તાએથી
તેઓની
અજાણ્યુ નથી; આ બન્ને એ શેખ મુબારકના પુત્રા હતા. શેખ મુબારક વિદ્વાન હતા; પરંતુ સ્વચ્છંદ વિચારોથી તેને ઈસલામ ધર્મ ઉપર સંપૂર્ણ શ્રદ્ધા નહેાતી. આ કારણુથી ઈસલામ ધર્મના ઉલમાએ તેની વિરુદ્ધ પડયા હતા અને તેથી તે પેાતાના વતન નાગારનેા ત્યાગ કરીને આગ્રા પાસેના ચારબાગમાં વસ્યા હતા; ચારબાગમાં આવ્યા બાદ ઈ.સ. ૧૫૪૭માં અનુલક્જ (જી) ના અને ઈ.સ. ૧૫૫૧માં અલ્બુલક્જલના જન્મ થયા હતા. શેખ મુખાર પાતાના અને