________________
આકસ્મિક ઘટના
મંદમંદ વહેતી પ્રગલ્ભા યમુના તરફ જોઇને નિસાસે નાંખતા ખેાયા:-‘‘પ્રભુ ! પરમાત્મા ! મે‘એવું તે શું પાપ કર્યું હશે, કે જેથી અ મ અચાનક પ્રેમમયી ચ'પાના ત્યાગ કરવાની મને ફરજ પડી. આ પ્રશ્ન મારા મનમાં એક સરખી રીતે ધેાળાયા કરે છે; પરંતુ તેના ઉત્તર મન પાસેથી મળ નથી, એનુ શુ કારણુ ? મે' એવું શું અઘટિત કાર્ય કયુ" છે કે જેથી પિતાતુલ્ય થાનસહે ચપાને મારી સાથે વાત કરવાની પણ મના કરેલી છે ? ક્રાણુ જાણે આમ કરવાના તેમના હેતુ શુ હશે, તેની ખબર પડતી નથી; પરંતુ 'પાના તિરસ્કાર કરવામાં મે` શુ` સાહસ કર્યું" નથી ? તેની તે સમયની દુઃખી અને કાતર મુખમુદ્રા હજુ પણ મારી આંખેા સામે તર્યા કરે છે અને મને આજ વતાથી વિનવતી હેાયની, એમ જણાય છે. ખરેખર વિજય ! ગરીબ ખિયારી ચપાના તિરસ્કાર કરવામાં તે મહાનૂ ભૂલ કરી છે! તેણે તે। મને ત્યાં રહે. વાને વિનંતિ કરી હતી; પરંતુ હું જ સાહસ કરી તેને ત્યજીને ચાલ્યેા આવ્યા છું. ઠીક, ચાહ્યા તા આવ્યા; પરંતુ હવે ત્યાં જઈ શકાય ખરુ' ? એક વ પહેલા તેા નહિં જ, બરાબર એક વર્ષે તેને મળીશ અને પછી ? પછી ભવિષ્યમાં જે નિર્માણ થયું હશે, તે સહન કરીશ. હા, ઠીક યાદ આવ્યુ. મહાલયના ત્યાગ કરતી વખતે દાસીએ એક પરખીડિયું મને આપ્યું હતું, તે ફાડીને વાંચવાનું તેા હું તદ્દન વીસરી ગયા હતા. અત્યારે વાંચું તેા ખરા કે તેમાં શુ લખેલુ' છે ?' એમ કહીને તેણે પરખીડિયુ. હાથમાં લઈ ફાડયું અને અંદરથી પત્ર કાઢીને ચંદ્રના ઉજ્જવલ પ્રકાશમાં તે વાંચવા લાગ્યો :
૧૯
‘વિજય ! અત્યારસુધી મે' તને મારા એક પુત્ર તરીકે પાલણ પોષણ કર્યું... હતું અને તને કઈ વાતે દુઃખ ન થાય, એ વાની મે* કાળજી રાખી હતી; પરંતુ તારા હિતની ખાતર તેમ
•
ચિત માનતા નથી. ચંપા અને તું હવે ઉમ્મર લાયક થયેલાં હેાવાથી તમને બન્નેને વધુ વખત એકત્ર રાખવાં, એ ઠીક કહેવાય નહિ; એમ વિચારી મેં ચ'પાને તારી સાથે મળવાની અને વાતચીત કરવાની મના કરેલી છે. આવી રીતે તારી સાથે સખ્ત થવાનું એ કારણુ છે કે ચંપા અને તું અન્યાઅન્યને ચાહતાં શીખ્યાં છે. અલબત્ત, હુ' તને એક પુત્ર સમાન ચાહતા હતા; પરંતુ તારા જેવા ધનહીન અને આશ્રયહીન યુવકની સાથે ચ ́પાના વિવાહ કરવાને હું તૈયાર નથી અને તેથી જ મારે તને નિરુપાયે ચંપાની દૃષ્ટિથી દૂર કરવા પડયા છે; તેમ છતાં ભષ્યમાં તું બાહુબળથી
ગણીને તારું પ્રમાણે કરકરવાનું હવે