________________
મેવાડના પુનરુદ્ધાર
તેને આતુર નયને પૂછ્યું, “બાંદી ! જોધબા કેમ હજુ આવ્યાં નહિ ?' ‘રાણી સાહેબા ! તે વસ્ત્રો પહેરી રહ્યા છે અને જે સમય જાય છે તેમાં તુરત જ આવી પહેાંચશે.” અમીનાએ નમ્રતાથી જવાબ આપ્યા.
“હા, પણ તું જા અને ઉતાવળ કરાવ; કેમકે સાંજ પહેલાં મારે મારા મકાને પાછા ફરવું જ જોઈએ.” તે તરુણીએ આતુરતા દર્શાવતાં કહ્યું. ઠીક ત્યારે, હું જઉં છું અને બેગમ સાહેબાને ઉતાવળ કરાવું છું.' એમ કહી અમીના એરડામાંથી બહાર આવી અને બાદશાહને અંદર જવાની ઈશારત કરી અન્યત્ર ચાલી ગઈ.
૪૦
અકબરે એરડામાં પ્રવેશી તેનાં દ્વાર બંધ કર્યાં. દ્વારના ખડખડાટથી અંદર આસન ઉપર બેઠેલી તરુણીએ દ્વાર તરફ પેાતાની નજર ફેરવી તેા જોધખાને બદલે કાઈ એક તરુણ્ પુરુષને જોઈ તે આસન ઉપરથી ઝડપથી ઊભી થઈ ગઈ અને પહેરેલા વસ્ત્રના ધટ તાણીને અવળા મુખે ઊભી રહી,
બાદશાહ અકબર આ નવીન તરુણીનાં સર્વાંગને જોઈ ચકિત થઈ ગયા. તે મેહવશ થઈને તેની પાસે ગયા અને મધુર સ્વરે ખેાઢ્યા. લીલાદેવી ! સુંદરી શા માટે શરમાઓ છે ? શા માટે તમારા ચંદ્ર સમાન મુખને ઘુંઘટમાં છુપાવા છે.”
લીલાદેવી તેના આ શબ્દા સાંભળી ભયાતુર સ્વરે ખાલી, “તમે ક્રાણુ છે! ? અને શા માટે અહીં આવ્યા છે ? જોષખા કર્યાં છે ?'
સુંદરી ! શું તમે મને મે'જ તમને અત્રે ખેાલાવ્યા છે.
કહ્યુ.
એળખતા નથી ? હું જોખાના પતિ; નહિ કે જોધખાએ.” અકબરે સહેજ હસીને
“શું તમે શહેનશાહ અકબર ? ખાટી વાત ! તે તા મહાન્ ધર્માત્મા પુરુષ છે, તે કદી પણ પરસ્ત્રીને આવી રીતે દગાથી ખેલાવે નહિ !” લીલાદેવીએ દ્રઢતાથી કહ્યુ.
“લીલાદેવી ! સમસ્ત હિન્દુસ્થાન મને ધર્માત્મા કહે છે, તે વાત ખેાટી નથી. બીજી બધી બાબતામાં મારું વર્તન તેવું જ છે; પરંતુ રૂપવતી તરુણીના મૈત્રકટાક્ષ આગળ હું ગુલામ છું; તેમના બેનમૂન રૂપના હું પૂજારી છું અને તેમના હસીન લાવને હુ' દાસ છુ.” અકબરે કહ્યું,