________________
પ્રકરણ ૮મુક નૌરોજના હેતુ
“આંખેામે... હય તસબીર સુરતકી દિલરૂબાકી, દિલમે’ અદા ખુખી હય, ઉસ નાંજની અદાફી.”
"
આજ સુધી ઘણી નવજવાન સુંદરીઓને નિહાળી છે; પરંતુ આ સમયના નોરાજના ખારમાં જે જીન્નતની હુરીને આ ચશ્માએ જોઈ છે, તેની તુલનામાં તેએમાંથી એક પણ સુંદરી ઉતરી શકે તેમ નથી. સમસ્ત હિન્દુસ્થાનમાં તેના જેવી બીજી ક્રેાઈ પણ સુંદરી નથી, એમ મેં અત્યારસુધી તેના અપૂર્વ રૂપનું જે વર્ષોંન સાંભળ્યુ હતું, તે તેને નજરે જોવાથી અક્ષરશઃ સત્ય જણાયું છે. જ્યારથી એ યૌવનવતી મદમાતી પરીના રૂપલાવણ્યનું મેં પાન કર્યું" છે, હાય ! ત્યારથી મને એવા તા ખેહદ નીશા ચડયા છે અને જીગરમાં એવા તેા કારી જખમ થયા છે કે યા પરવરદેગાર શી વાત કહું ? સમજ નથી પડતી કે ખુદાતાલાએ હિન્દુ અને તેમાં પણ રજપૂત તિની એરતાને આવું બેનમૂન રૂપ કેમ આપ્યું હશે ? અમ્બુરરાજ બિહારીમલની કન્યા, જોધપુર નરેશ માલદેવની કન્યા જેધાબાઇ અને બહેરામખાંની વિધવા સલીમા ઈત્યાદિ અત્યંત રૂપશાલી તરુણીએ મારી પ્રિયતમા બેગમે છે, પરંતુ લીલાદેવીના મનેાહારી સાંયની આગળ તેમનું અલૌકિક સાંધ્ય પશુ કાંઈ ખિસાતમાં નથી. લીલાદેવી એ ખરેખર સાંદની પૂતળી અને લાવણ્યના ભડાર જ છે. અહા ! એ પરીના હસીન રૂપના મારે શા વખાણુ કરવા ? તે દિવસે નૌરાજના અજારમાં જોયેલી હિન્દુ અને મુસલમાનનાં ઉચ્ચ કુટુ’ખાની એક્રેએક સ્ત્રી સ્વરૂપવાન હતી; તેમ છતાં પણ બધા હીરાઓમાંથી જેમ કાહીનૂર હીરા જૂદા જ પડી જાય છે, તેમ એ દૈદિપ્યમાન નાજુક પરી લીલાદેવી બધી સ્ત્રીએમાંથી જૂદી પડી જતી હતી. તેના નાજુક બન્ને હાથેા કમળદડને શરમાવે તેવા હતા, તેની દતપક્તિ દાડમની કળીએ કરતાં પણુ કોષ્ટ હતી, તેનું મુખ લાવણ્યના ભંડાર સદશ હતુ, તેની આંખેા આગળ ખંજન પક્ષીની આંખે। તુચ્છ હતી; તેનેા ટીભાગ અત્યંત પાતળેા હતેા, તે નિત ખપ્રદેશ ધણા ભરેલા અને સ્થૂળ હતેા અને તેના મીઠા મધુર સ્વર ક્રાયલ અને બુલબુલના સ્વરને પણ ભૂલાવી દે તેવા હતા. ટુકામાં કહુ. તા તેના શરીરના