________________
ઈતિહાસ
મહત્વાકાંક્ષી શહેનશાહ અકબર. દિલ્હીના રાજિસંહાસને હતા, તે સમયે વીરાચિત સદ્ગુણાથી ઊભરાઇ જતી ભૂમિ મેવાડમાં રાણાના રાજ્ય અમલ હતા. રાણા ઉસિંહ ખેતાળીશ વર્ષની ઉમ્મરે મરણ પાયે, તે પછી તેમા સરીથી મેાટા પુત્ર અને ઝાલારના સાનીગરા રાજાની બહેનને કુંવર પ્રતાસિંહ મેવાડની ગાદીએ બેઠેા, જે વખતે પ્રતાપસિંહ ગાદીએ આવ્યો, તે વખતે મેવાડની મૂળ રાજધાની ચિત્તાડ અકબરે જીતી લીધી હતી, ધન ધાન્ય સ નાશ પામ્યું હતું, સગાં સબ'ધીએમાંથી ઘણા તેા મૃત્યુ પામ્યા હતા અને જે ઘેાડા ધણા બચ્યા હતા, તેમાંના કેટલાક તેા મેગલાના પક્ષમાં ભળી ગયા હતા, પ્રતાપસિંહના કનિષ્ઠ બધુ શકતસિ ંહ અને સગરજી તથા તેના પુત્ર કે જેણે મુસલમાન ધર્મ અંગીકાર કરી પેાતાનું નામ મહેબ્બતખાં રાખ્યું હતું તે ત્રણે અકબરને જઈને મળ્યા હતા અને તેએએ જ તેને ચિત્તેાડ જીતવામાં સહાય કરી હતી. શકર્તાસંહ હલ્દીઘાટના યુદ્ધ પછી પેાતાના જ્યેષ્ટ બંધુના પક્ષમાં જઈને રહ્યો હતા, પરંતુ સગરજી અને મહેાખ્ખત ખાં તા છેવટે સુધી મેાગલાને વફાદાર રહીને મેવાડના ધ્વંસ કરવામાં આગળ પડયા હતા. બાદશાહ અલ્લાહદ્દિન તથા બહાદૂરશાહે ચિત્તડ ઉપર પ્રથમ ચડાઈ કરી હતી; પરંતુ તેમણે ચિત્તેનેા નાશ કર્યાં નહેાતા, શહેનશાહ અકબરે તે ચિત્તાડ જીતી લઈ, તેનાં મહાલયેા, દેવાલયેા અને મદિરા સના નાશ કરી, તેને સ્મશાનવત્ બનાવી દીધું હતુ. ચિત્તાડ જીતવામાં દેશદ્રોહી. સગરજીએ બાદશાહ અકબરને સારી સહાય કરેલી હાવાથી તેણે તેને ચિત્તેાડની રાજગાદી આપવાની ઉદારતા દર્શાવી હતી.
૧૩
ઈ. સ. ૧૫૭૨માં ગાણુન્ડાના કિલ્લામાં ઉદયસિહજીએ જ્યારે દેહના ત્યાગ કર્યા અને પ્રતાપસિંહ મેવાડના મહારાણા થયે, ત્યારે મેવાડની આ સ્થિતિ હતી, પ્રતાપસિંહમાં એક ખરા ક્ષત્રિયના સર્વ ગુણ્ણાના વાસ હતા. તેણે પેાતાના પૂર્વજોના વીરત્વયુકત ચરિત્રાનું શ્રવણુ અને મનન કરેલું હતું. ખાપારાવળનાં વંશનું તેનામાં અભિમાન હતું અને તેથી તેણે મેવાડની રાજધાની ચિત્તોડને પુનઃ મેળવવાને વિચાર કર્યાં. ચિત્તાને પુનઃ જીતી તથા મેાગલાને પરાજય કરી, મેવાડની મહત્તા વધારવાના પ્રતાપસિંહે નિશ્ચય કરેલા હેાવાથી તેણે તે સંબંધી ઉપાયે। યેાજવાનેા પ્રયાસ કરવા માંડયેા. પ્રતાપસિ ંહના હૃદયમાં એક એવા શુભ વિચારે જન્મ લીધા હતા કે તેથી તેનું ચિત્ત સદધ મેવાડની સ્વતંત્રતા સાચવવા અને તેની મહત્તા વધારવાના પ્રયાસામાં