________________
મેવાડના પુનરુદ્ધાર
મશગૂલ રહેતુ હતું. વિશેષમાં તેણે એવા પણ સંકલ્પ કર્યાં હતા કે ગમે તે ભાગે અને ગમે તે ઉપાયે મેવાડના ઉદ્ઘાર કરવા અને બાપારાવળના સૂર્યવંશની કીતિના સમસ્ત ભાતવ માં વિજયધ્વજ ક્રકાવવા, પ્રતાપસિંહના ઘણાખરા સ‘બધીએ તે। જો કે મેાગલેના પક્ષમાં ભળી ગયા હતા; તેા પણ કેટલાક મુખ્ય સ્વદેશભકત સરદારેા પ્રતાપસિંહને વળગી રહ્યા હતા. મેવાડના વંશ પર પરાના મંત્રી ભામાશાહ, ચંદાવત કૃષ્ણ, સલુખરા સરદાર દેવલવરના રાજા, ઝાલાપતિ માનસિંહ અને વીર જયમલ્લના પુત્ર રણવીરસિંહ, એ સવ મહારાષ્ટ પ્રતાપના ખાસ અગત અને આત્મીય સરદારી હતા અને તેઓ પેાતાના મહારાણા અને પેાતાની જન્મભૂમિને માટે પ્રાણુ અપવાને પણ તૈયાર હતા. પ્રતાપે પેાતાની રાજધાની કામલમેરમાં સ્થાપી પેાતાના પ્રખળ પ્રતિસ્પર્ધિ બાદશાહ અકબર સાથે યુદ્ધ કરવાની તૈયારી કરવા માંડી. આ વખતે રાજસ્થાનનાં મેટાંમેટાં રાજ્યા મેાગલની તાખેદારી સ્વીકારી તેમના સરદારાની ખેડ઼ા હતા અને મારવાડ, અખર આદિ દેશના રાજાએ તે પેતાની પુત્રીએ મેાગલ બાદશાહને આપી પણ ચૂકયા હતા. મારવાડનેા રાજા ઉદયસિંહ, ખીકાનેરના રાજા રાસ હ અંબરના રાજા માનસિંહ તથા ખ઼ુદિના રાન્ત, એ સર્વે` રાજસ્થાનના મેટા મેટા રાજાઆ મેગલ શહેનશાહ અકબરની રાજનીતિથી ગૌરવશૂન્ય બનીને તેના પક્ષમાં ભળ્યા હતા. સમસ્ત રાજસ્થાનમાં માત્ર મેવાડનેા મહારાણા પ્રતાપ સ્વતંત્રતા ભોગવતા હતા અને તેણે ગમે તે ભાગે પેાતાની સ્વતંત્રતા સાચવી રાખવાના નિશ્ચય કર્યો હતેા. વીરશિરામણી પ્રતાપસિંહૈ, પેાતાની બહેન કે દીકરી મેગલ બાદશાહને આપવાની વાત તે। બાજુએ રહી; પરંતુ તેને નમવાની અને તેની તાબેદારી કરવાની પણ ના પાડી હતી. પ્રતાપે ધીમે ધીમે સૈન્ય એકત્ર કરવાની શરૂઆત કરી. વખત મળ્યે મેગલા સામે બાથ ભીડવાની તૈયારી કરવા માંડી હતી. વળી તેણે એવી સખ્ત પ્રતિજ્ઞા પણ કરી કે જ્યાં સુધી ચિત્તાડને જીતી લેવામાં ન આવે, ત્યાં સુધી સધળા મેાજશાખા ત્યાંગ કરી બ્રહ્મચર્ય પાળવું, ઘાસની શય્યામાં શયન કરવું, દાઢીના વાળ વધારવા અને પાંદડામાં ભાજન કરવું. અને તેણે પેાતાના આત્મીય મનુષ્યાને પણ આ પ્રતિજ્ઞા પ્રમાણે વર્તવાની ફરજ પાડી હતી.
૧૪
પ્રાતઃસ્મરણીય વીરવર પ્રતાપસિંહે જે અતિ કઠેર પ્રતિના લીધી હતી તેથી સમસ્ત મેવાડ શૂન્ય બની ગયું હતું. પાંચ વર્ષ આ પ્રમાણે ચાહ્યું; પરંતુ એથી મેગલાને જીતી શકાય તેમ નહતું. અનુભવી મ ંત્રી ભામાશાહ