________________
કરવા પ્રયત્ન કર્યો છે. કેટલે દરજે તે સફળ થયો છે તે તે વિદ્વાન વાચકોને વિવેક જ નક્કી કરી શકે. આચાર્યશ્રીના પ્રત્યેક ગ્રંથને સમઝાવવા માટે આવું એક એક પુસ્તક સજવું ઘટે; પણ વિષયને મર્યાદિત કરી જેમ બને તેમ સંક્ષેપમાં પ્રત્યેક ગ્રંથનું મેં અહીં વિવેચન કર્યું છે. આ કારણે એ તો સ્પષ્ટ છે કે કેટલાક મુદાઓ આ ગ્રંથમાં લાવી ન શકાયા હેય, કેટલાકનું વિવેચન અધુરું હોય, કેટલાક ઉપર તે માત્ર મેં દૃષ્ટિશલાકા નાખી હોય, કેટલુંક ન પણ લખી શકાયું હોય. આ બધુંય મારા ખ્યાલમાં છે. છતાં પણ જે શ્રી હેમચંદ્રાચાર્યની કૃતિઓ પ્રત્યે મારે આ નમ્ર પ્રયત્ન વિદ્વાનેને વધારે ઉંડો અભ્યાસ કરવા પ્રેરશે તે માટે શ્રમ હું સફળ થયો માનીશ.
આ ગ્રંથ ધાર્યા કરતાં ઘણું મોડે બહાર પડે છે. કારણે અનેક છે. પ્રથમ તે આ ગ્રંથના યાજકોએ ધારેલું કે આ ગ્રંથ લગભગ સો દેઢ પાનમાં પતી જશે. મેં પણ તે સમયે કલ્પના કરી કે બસે પાનમાં હું આ ગ્રંથને પૂર્ણ કરીશ. બીજી એક મારી કલ્પના હતી કે અન્ય વિદ્વાનોનાં વિવેચનનો લાભ ઉઠાવી લઈ આ ગ્રંથ હું ઝડપથી લખી નાખીશ. પણ જેમ જેમ હું કાર્યમાં ઉંડે જો ગમે તેમ તેમ મારો ભ્રમ ભાગી ગ. બસે તે શું પણ સાડાત્રણસેં પાન રક્તાં પણ મનમાં તે એમ થાય છે કે આચાર્યશ્રીન ગ્રંથની યોગ્ય સમીક્ષા થઈ શકી જ નથી. બીજાનાં વિવેચને ઉઠાવી લેવાને ઈરાદે રાખે. હતો તે પણ ઇન્દ્રજાળ જેવો ઠર્યો. બીજાનાં વિવેચન કેટલાક જ ગ્રંથ ઉપર નીકળ્યાં અને તે પણ અધૂરાં. તેથી મારે પિતે જ મૂળ ગ્રંથનું પરિશીલન કરી જવું પડયું અને તે ઉપરથી મને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org