________________
શ્રી ધર્મ રત્ન પ્રકરણ
तग्गच्छे दुबलिया-पुस्सो विज्झो य फग्गुरक्खी य । गुट्ठामाहिलनामा-चत्तारि जणा पहाण ति ॥ २२ ॥ तत्थय विज्झो विज्झो ब समयमुत्तत्थहत्थिआहारो । कइयावि साहुनाई-भत्तीए विनवेइ इमं ॥ २३ ॥ पहु मुत्तमंडलीए-परिवाडीए समेइ सुचिरेग । आलावगो तओ मह-देह पुढोवायणावरियं ॥ २४ ॥ गुरुणावि पूसमित्तो-तो दिनो तस्स वायणायरिओ। सो दाउ वायणं कइवि-वासरे भणइं इय मूरिं ॥ २५ ॥ दितस्स वायणाओ-अणुपेहावज्जिणो य सयणगिहे । पहु अझरि पंचमझ-नवमं पुव्वं पणिस्सिहिइ ॥ २६ ॥
तं सोउ चिंतइ गुरु-अइमेहाविस्स इय झरंतस्स । जइ एयस्सवि नस्सइ-ता नटुंचेव इयराण ॥ २७ ॥ अइसयकओवओगो-मइमेहाधारणाइपरिहीणे । नाउण सेसपुरिसे-खितं कालाणुभावं च ॥ २८ ॥ सवि. सय मसद्दहंता-नयाण तम्मत्तगं च गिण्हता । मन्नंता य विरोह-अपरी
તે ગ૭માં દુબલિકા પુષ્પમિત્ર, વિધ્ય, કશુરક્ષિત, અને ગોછામાહિલ એ ચાર જણ પ્રધાન [ પ્રસિદ્ધ કે મેટા ] હતા ( રર ) ત્યાં વિંધ્યાચળની માફક સ્વ સમયના સૂત્રાર્થરૂપ હાથીઓને આધાર લિંબ, એક વેળા આચાર્યને ભકિત સાથે આ રીતે વિનવવા લાગે. [૨૩] કે હે પ્રભુ ! સૂત્ર મંડળીમાં તે વારા ફરતે લાંબા વખતે મને આ લાવે મળે છે, માટે મને જુદે વાચનાચાર્ય આપો. [ ૨૪ ] ત્યારે ગુરૂએ તેને પુષમિત્ર વાચનાચાર્ય આપે. હવે તે કેટલાક દિવસ લગી વાચના દઈને ગુરૂને કહેવા લાગે છે [૨૫] હે પ્રભુ ! વાચના દેતાં, અને સગાના ઘેર રહેતાં હું અનુપ્રેક્ષા કરી શકતો નથી, તેથી
पाय तु मूली गयो यूं, मने हवे नवभु पूर्व ५५५ २मेने मूली . ( २९ ) - તે સાંભળીને ગુરૂ વિચારવા લાગ્યા કે, આવા મહા બુદ્ધિવાનને પણ આ રીતે જ્યારે વીસરી જાય છે, ત્યારે બીજાને તે નષ્ટ થયું જ માનવું. (૨૭) બાદ તેમણે અતિશય ઉપયોગ કરીને જોયું, તે શેષ પુરૂષો તેમને મતિ, મેધા અને ધારણ વગેરેથી તદ્દન હીન જણાયા, તથા ક્ષેત્ર અને કાળ પણ હીન જણાય, તેથી તેમણે વિચાર કર્યો