________________
ઉપસ’હાર.
॥ મૂર્છા
जो परिभावर एवं समं सिद्धंतगन्भजुत्सीहिं ।
ો મુસ્લિમખલો-શેદ ન ૧૬ | ૧૪૪ || (fr)
૧૮૩
लघुकर्मा परिभावयति सम्यगालोचयत्येनं पूर्वोक्तं धर्मलिंगभापार्थ सम्यग् मध्यस्थभावेन सिद्धांतगर्भाभिरागम. साराभिर्युक्तिभि: रुपपत्तिभिंः, स प्राणी मुक्तिमार्गे निर्वाणनगराध्वाने लग्नो गंतुं प्रवृत्तः कुग्रहादुःषमाभाविनो मतिमोहविशेषास्तएव गर्दा अवटा - गतिविधातहेतुत्वादनर्थजनकत्वाथ तेषु नैव पतति-हु शब्दस्यावधारणर्थत्वादतएव सुखेन. सन्मार्गेण गच्छती. ति.
उक्तं प्रकरणार्थपरिभावनस्यानंतरं फल-मधुना परंपरफलमाह. -
મળના અર્થ.
જે કાઇ એને સમ્યક્ રીતે સિદ્ધાંતની યુક્તિથી વિચારે, તે મુક્તિ માર્ગમાં લાગ્યા રહી કુગ્રહરૂપ ખાડામાં નહિ પડે. [૧૪૪] ટીકાને અર્થ..
જે કાઇ લધુકાઁ પુરૂષ એ પૂર્વોક્ત ધમલિંગાના ભાવાર્થને સમ્યક્ રીતે એટલે મધ્યસ્થપણે સિદ્ધાંત ગર્ભ યુક્તિથી એટલે આગમના પુરાવાવાળી યુક્તિથી ખાખર વિચારૢ, તે પ્રાણી મુક્તિ માર્ગમાં એટલે નિર્વાણુ નગરના રસ્તામાં લાગ્યા થકા એટલે ચાલવા માંડયા ચઢ્ઢા કુગ્રહ એટલે દુઃખમા કાળમાં થનાર મતિમાંહ વિશેષ તે રૂપ ગત્ત એટલે કૂવા કે ખાડાઓ, કેમકે તે ગતિમાં અટકાવ કરે છે, તથા અનર્થ પશુ ઉત્પન્ન કરે છે, તે ' ખાડાઓમાં નજ પડે. હું શબ્દ અવધારણાર્થે છે, અને તેથીજ તે સુખે કરીને સન્માર્ગે ચાલ્યેા જાય છે.
પ્રકરણના અર્થને વિચારવાનું અનતર ફળ કર્યું, હવે પરપર ફળ કહે છે.