Book Title: Dharmratna Prakaran Part 03
Author(s): Devendrasuri
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 298
________________ ૨૮૪ શ્રી ધર્મ રત્ન પ્રકરણ ॥ मूलं ॥ इय धम्मरयणपगरण-मणुदियहं जे मणमि भावंति । ते गलियकलिलपंका-निव्वाणसुहाई पावंति ॥ १४५ ॥ [ टीका ] इत्यनंतरोतं धर्मरत्नमुक्तशब्दार्थ तत्प्रतिपादकंप्रकरणं शास्त्रशेषा धर्मरत्नप्रकरणमनुदिवसं प्रतिदिन-सुपलक्षणत्वात् प्रतिप्रहरमित्यायीपद्रष्टव्यं ये केचिदासन्नमुक्तिगमना मनसि हृदये भावयति विवेकसारं चिंतयंति, ते शुभशुभतराध्यवसायमाजो-गलितोऽपेतः कलिलपंकः पातकमलोत्करो येभ्यस्ते गलितकलिलपका-निव्याणमुहाई ति-निर्वाणं सिद्धिस्तत आधारे आधयोपचारादिह निर्वाणशब्देन निर्वाणगता जीवा उच्यते सिद्धा इत्यर्थः મૂળને અર્થ. આ રીતે ધર્મરત્ન પ્રકરણને દરરેજ જે મનમાં વિચારે છે, તેઓ પાપ પંકથી રહિત થઈ નિર્વાણ સુખને પામે છે. [૧૫] A मर्थ, આ અનંતર કહેલ ધર્મરત્નનું પ્રતિપાદક પ્રકરણ એટલે શાસ્ત્રશેષ તે ધર્મરત્ન પ્રકરણ. તેને અનુદિવસ એટલે પ્રતિદિન––ઉપલક્ષણથી પ્રતિપ્રહર વગેરે પણ જાણી લેવું. જે કોઈ આસામુતિગામિ છ મનમાં ભાવે છે, એટલે વિવેકપૂર્વક ચિંતવે છે, તેઓ શુભ શુભતર અધ્યવસાયવાળા થઈ પાપંકથી રહિત થઈને નિર્વાણનાં સુખને પામે છે. | નિર્વાણ એટલે સિદ્ધિ જાણવી, તેથી આધારમાં આધેયને ઉપચાર કરતાં ઇહાં નિર્વાણ શબ્દ નિર્વાણમાં રહેલા છે એટલે કે સિહે જાણવા.

Loading...

Page Navigation
1 ... 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324