________________
૮૨
,
શ્રી ધર્મ રત્ન પ્રકરણ
भणित:-सिद्धांतमहाभोधेः पारस्य लब्धुमशक्यत्वाद्यावदवबुद्ध तावगणितमितिभावः
किमर्थ पुनरियान् प्रयासःकृत इत्याह-स्वपरयोरनुग्रह उपकारः सएव हेतुः कारणं यस्य भणनस्य तत् स्वपरानुग्रहहेतु क्रियाविशेषण
છે.
स्वपरानुग्रहोप्यागमादेव भविष्यतीति चे-न-तत्रागमे कोप्यर्थः क्वापि भणितस्तमल्पायुषोल्पमेधसश्चैदंयुगीना नावगंतुमीशा इति समासतोल्पग्रंथेन भणितः
कैरित्याह-शांतिसूरिभिर्जिनप्रवचनावदातमतिभिः परोपकारैकरसिकसानसैश्चंद्रकुलविमलनभस्तलनिशीथिनीनाथैरिति द्वितीयगाथार्थः
. अथ शिष्याणामर्थित्वोत्पादनायोक्तशास्त्रार्थपरिज्ञानस्यफलमुपदर्श
વિભાવના અનુસાર, એટલે પિતાની બુદ્ધિ સંપના પ્રમાણે ક છે. મતલબ કે સિદ્ધાંતરૂપ મહા સમુદ્રને પાર પામ અશકય હોવાથી જેટલું જાણ્યું તેટલું કહ્યું છે.
શા માટે આવડો પ્રયાસ કરે છે ? એટલા માટે કહે છે કે, સ્વપરનો અનુપ્રહ એટલે ઉપકાર તેજ હેતુ એટલે કારણ છે જે કહેવાનું તે સ્વપરાનુમહ હેતુ, એ ક્રિયા વિશેષણ છે.
સ્વપરાનુગ્રહ તે આગમથીજ થશે, એમ કોઈ કહે, તે એમ નથી. કેમકે આગમમાં તે કોઈ અર્થ કયાં અને કોઈ ક્યાં કહેલ છે, તેને હાલના અલ્પાયુ અને અ૫ બુદ્ધિવાળા છ સમજી શકે નહિ, તેટલા ખાતર સમાસથી એટલે સ્વ૫ ગ્રંથથી આ કહ્યા છે.
' કોણે કરી? તે કહે છે કે, શાંતિસૂરિએ. એટલે કે જિન પ્રવચનથી નિર્મળ થએલ બુદ્ધિવાળા, પોપકારના રસિક મનવાળા, ચંદ્રકુળરૂપ વિમળ નભસ્તળમાં ચંદ્રમાં સમાન શાંતિસરિ નામના આચાર્યું. એ બીજી ગાથાને અર્થ છે. હવે શિષ્યને અર્થપણું ઉપજાવવા ખાતર કહેલા શાસ્ત્રાર્થના પરિજ્ઞાનનું ફળ બતાવે છે.