Book Title: Dharmratna Prakaran Part 03
Author(s): Devendrasuri
Publisher: Jain Dharm Vidya Prasarak Varg
View full book text
________________
ઉપસંહાર,
૨૮૯
यसिद्धिमुहेहिपि अणुक्मत्तेण । तं वुलु मसककं तहवि-किंचि उवमाइ साहेमि ॥ ११ ॥ सयलाहिवाहिरहिओ-महुराहारेहिं पीणियसरीरो। तरुणो कलास कुसलो-वियमित्तेहिं परियरिओ ॥ १२ ॥ ...
मुणमाणो संपीणिय-कनं किंनरकयं सरसगेयं । पिच्छंतो बहुविहहाव-भावरम्मं रमणिनई ॥ १३ ॥ कुसुममयनाहिधणसार-चंदणामोयगाइवग्याणो। कप्पूरपूरपरिगय-पमिहतंबोलमुरहिमुहो ॥ १४ ॥ पट्टसुयपच्छाइयमहल्लपलंकइंसतूलिमओ। पेसलपसनसंनिहिय-कामिणी विहियचहुकम्मो ॥ १५ ॥ इय अणुकूले विसप-सेवतो मुहं इमो लहइ। तं इकसिद्धसुक्खस्स-होइ नाणंतभागेवि ॥ १६ ॥ -
તથા जह सव्य कामगुणियं-पुरिसो मुत्तूण भोयणं कोइ । तपहा छुड़ा
જ્ઞાનિઓ તેવી ઉપમાના અભાવે તેને કહી શકતા નથી, છતાં કાંઈક ઉપમાવડે હું તે કહું છું. ( ૧૧ ) જેમ કોઈક સકળ આધિ, વ્યાધિથી રહિત, મધુર આહારથી તૃપ્ત થએલ શરીર . વા, કળા કુશળ, ચતુર મિત્રથી પરિવરેલે તરણ પુરૂષ. [ ૧૨ ] } ! ! !
કાનને આનંદ આપનાર કિન્નરેએ ગાએલું સરસ ગાન સાંભળી શકે, અને બહુ હાવભાવથી રમણીય એવું સ્ત્રીઓનું નૃત્ય જેતે થ. [ ૧૭ ] તથા ફૂલ, કસ્તુરી, કપુર, અને ચંદનની ખુશબેથી નાકને ખુશ કરતે થકે, તેમજ કપૂરથી ભરેલાં ઉમદા : તળથી મુખને સુવાસિત કરતે થક, [ ૧૪ ] અને રેશમી કપડાંથી ઢાંકેલા મેસ. પલંગમાં રહેલા હંસતંલિક (સુંવાળા ગાદલા) પર સૂતે શકે, અને કોમળ અને હસમુખી કામિનીના હાથે ચંપી કરાવતે થકે. [૧૫] એમ ( સઘળા ) અનુકુળ વિષયો સેવત થકે જે સુખ પામે છે, તે સુખ એક સિદ્ધ જીવના સુખને અનંતમાં ભાગ . જેટલું પણ નથી. [ ૧૬ ]
જે માટે આગમમાં કહેવું છે કે– જેમ કોઈ પુરૂષ સર્વ કામ ગુણાળ ભજન કરીને ભૂખ, તરસથી વિમુક્ત

Page Navigation
1 ... 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324