________________
નાય.
ચૈત્ર
પુસ્તક ૧ લુ
અક રૃા.
શ્રી ધર્મ રત્ન પ્રકરણ પ્રથમ ભાગ. આ પુસ્તક તેના પ્રસિદ્ધ કત્તા પાલીતાલુાવાળા “શ્રી જૈન ધર્મવિદ્યા પ્રસારક વર્ગ ” તરથી અમને અભિપ્રાયાર્થે ભેટ મળ્યું છે. આ પુસ્તકનું કદ મોટાં ૬૦] પૃષ્ઠનું છે, અને તે શેઠે ખીઅસી કરમણના સ્મર્ણાર્થે છપાવવામાં આવ્યું છે. આ પુસ્તક મુળ માગધી ભાષામાં લખાએલું હતું, તેનુ ગુજરાતી વિવરણ કરાવી, મૂળ સાથે ગુજરાતી ટીકા આ પુસ્તકમાં આપવામાં આવી છે. વળી વિદ્યાર્થીને, અભ્યાસ કરનારને સુગમતા પડે તે માટે પુસ્તકના થેાડા ભાગ સુધી માગધી સાથે તેની સ ંસ્કૃત છાયા પણ આપવામાં આવી છે, જે શૈલી અભ્યાસ કરનારાઓને અતિ સુગમતાવાળી થઈ પડવા સભવ છે.
આ વિભાગમાં શ્રાવકના એકતીરા ગુરુ વિષે વર્ણન કરવામાં આવ્યું છે, અને તે દરેક ગુણુના વર્ણન પછી તેનેજ લગતી એકેક રસીક કથા આપવામાં આવી જેથી વાચકના હૃદયમાં શ્રાવક ગુણ હસાવવાને આશય પરિપૂર્ણ થાય છે. કથાએ વિગેરે રસીક છે. પરંતુ મૂર્તિપૂજક જૈન બંધુઓને વધારે ઉપયુકત છે. શરૂઆતનાં ચાલીરીક પૃષ્ટમાં આપવામાં આવેલ ઉપોદ્ઘાતમાં ‘ ધર્મ તે શું ' ? અને તેની જરૂર શા માટે છે ? એ વિષયાપર તા બહુ સારૂં વર્ણન કરવામાં આવ્યું છે, તેમાં ધર્મની વ્યાખ્યા નીચે પ્રમાણે આપવામાં આવી છે.
दुर्गति सृतान् जंतून यस्माद्धार यते ततः । चैतान् शुभास्थाने तस्माद्धर्म इति स्मृतः ॥
દુર્ગતિમાં પડનાર પ્રાણીઓને [ પડતાં ] ધરી રાખે, અને સુગતિએ પહેાંચાડે, તે ધર્મ કહેવાય છે.
શ્રી જૈન ધર્મ વિદ્યા પ્રસારક વર્ગ તરફ્થી જે પુસ્તકે પડતર કિંમતે વેચાય છે, તેમાં આ પુસ્તક પણ છે. તેની ચેાગ્યતા અને કદના પ્રમાણમાં તેની કિ ંમત શ. ૨-૦-૦ રાખવામાં આવી છે. તે કાંઈ વધારે ગણાય નહિં. તેમાં શેઠ ખીમસી કરમણના ફોટા પણ આપવામાં આવ્યા છે. આ વર્ગ આવાં પુસ્તકાદ્વારા સ્વબંધુની સારી સેવા બજાવત રહે, એમ અમે ઇચ્છીએ છીએ,
મુંબઇ સમાચાર શનીવાર તારીખ ૨૪ મી માર્ચ ૧૯૦૬
“ શ્રી ધર્મરત્ન પ્રકરણ, 1
શ્રીમાન દેવેદ્રસૂરિ વિરચીત “શ્રી ધર્મરત્ન પ્રકરણ” નામના પુસ્તકના પ્રથમ ભાગ (મૂળ અને ગુજરાતી ભાષાંતર સાથે ) પાલીતાણા ખાતેના શ્રી જૈન ધર્મ વિદ્યા પ્રસા