________________
૧૨
समत हे की, एसे ग्रंथोके भाषांतर होनेकी अत्यंत आवश्यकता थी, सो उक्त वर्गने पूर्ण करी है. इससे उक्त महोदय मंडलकी जैन कोम आभारी है. और स्वल्प मुल्यसें समर्पण करनेसे अपने कृत्यमें अधिक अभिरुचिता प्रकाशित करी हे. धन्य हे एसे मंडळोको. एसे हितार्थी कार्योपर दत्तं चित्त रहते है. जिसके उपरोक्त ग्रंथकी आवश्यकता होय, उनोने निच लिखे पत्तेसे मंगवाय लेना. __श्री जैन धर्म विद्या प्रसारक वर्ग
gણીતા છે
ફાગણ વદી ૮ વાર શની.
લી. મુનિ ગુણચંદજી.
( કુશળચંદજી મહારાજના શિષ્ય ) -
શ્રી જૈન ધર્મ વિદ્યા પ્રસારક વર્ગ તરફથી શિવજીભાઈએ આપેલ પુસ્તકે ધર્મ સંગ્રહ અને ધર્મ રત્ન પ્રકરણ, એ નામનાં પુસ્તકે અપૂર્વ જઈ મને આનંદ થાય છે કે, એવાં પુસ્તકો જે મૂળ સહિત ભાષાંતરવાળાં બહાર પડે, તે ઘણું જીવોને લાભ મળે, અને મૂળ ગ્રંપ કાયમ રહે. હાલના સમયમાં ઘણાં પુસ્તકે બહાર પડે છે, પણ મૂળને ઉડાડી નાંખે છે, તેથી મૂળ કને આશય સમજાય નહિ. જે મૂળ સાથે રહે તે મૂળ ગ્રંથ રહે અને સમજણ પણ પડે, માટે મૂળ સાથે રાખવો, એ ઉત્તમ છે. વિશેષ એ ખુબી કે પ્રાપ્ત ઉપર સંસ્કૃત શબ્દો આપેલ છે, તેથી મારા જેવા અલ્પ મતિવાળાને સાથે સંસ્કૃત તેમજ પ્રાકૃતનું પણ જ્ઞાન વધે છે. પ્રાચીન વા અર્વાચિન ગ્રંથો છપાવવા વિચાર હોય તે, મૂળ સાથે રાખવા, જેથી જૈન ધર્મના મૂળ વિચારો જાણવામાં આવે, અને પૂર્વચાના આપણે આભારી થઈએ. અરે શીવજીભાઈ ! તમને કેટલા ધન્યવાદ આપું ? જે આટલે બધે શ્રમે પરને માટે ઉપાડે છે. પણ પરોપકાર કરનાર પુરૂષ પિતાને માટે શ્રમ માને જ નહીં, અને માને છે તેનાથી મેટાં કાર્ય પણ બની શકે જ નહીં. હાલના જમાનામાં પૈસા આપનાર તે મળે, પણ પરાર્થ સાધનાર ન મળે, તે ઉત્તમ કામમાં તમને પરમાત્મા વિર્ય આપે, એ અમારી ભાવના છે. લેકે જેમાં સુધારો વધારે જલદીથી થાય, તેવાં કાર્ય કરો. અપાર. સંસારમાં જે સુકૃત્ય આ દેહથી થાય, તેજ કરવાનાં છે. તમારા જેવા