Book Title: Dharmratna Prakaran Part 03
Author(s): Devendrasuri
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 295
________________ ઉપસંહાર - ૨૮૧ II (મુ) धम्मरयणस्थियाणं-देसचरित्तीण तह चरित्तीणं । लिंगाई जाइं समए-भणियाई मुणियतत्तेहिं ॥ १४२ ॥ तेसि इमो भावत्थो-नियमइविहवाणुसारओ अणिओ । सपराणुग्गहहेउ-समासओ संतिसूरीहिं ॥ १४३ ॥ ( 2 ) धर्मरत्नोचितानामुक्तस्वरूपाणां देशचारित्रिणां श्रमणोपासकानां तथा चारित्रिणां साधूनां लिंगानि चिन्हानि यानि समये सिद्धांते भणितान्यभिहितानि मुणिततत्वैरवबुद्धसिद्धांततत्वै,-रिति प्रथमगाथार्थः-तेषामयमुक्तस्वरूपो भाषार्थस्तात्पर्य निजमतिविभवानुसारतः स्वबुद्धिसंपदनुरूपं મળને અર્થ, ધર્મરત્નના અથ, દેશ ચારિત્રી તથા (સર્વ) ચારિત્રીનાં જે ચિન્હ તત્વના જાણ પુરૂએ સિદ્ધાંતમાં કહ્યાં છે, તેમને આ ભાવાર્થ પિતાની મતિની સંપદાના અનુસાર સ્વપરના અનુગ્રહ માટે શાંતિસૂરિએ સંક્ષેપથી કહે છે. [ ૧૪-૧૪ ] ટીકાને અર્થે. ધર્મરત્નને ઉચિત દેશ ચારિત્રિયા એટલે શ્રમણોપાસક અને ચારિત્રિયા એટલે સાધુઓ, તેમનાં લિંગે એટલે ચિન્હ જે સમયમાં એટલે સિદ્ધાંતમાં ભણ્યા છે, એટલે કહ્યાં છે. મુણિત તત્વ પુરૂષોએ એટલે સિદ્ધાંતના તત્વને સમજનાર પુરૂષોએ એ પહેલી ગાથાને અર્થ છેતેઓને આ પૂર્વે કહેલા સ્વરૂપવાળો ભાવાર્થ એટલે તાત્પર્ય નિજમતિ

Loading...

Page Navigation
1 ... 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324