________________
64
२.
भिन्नां च लोकनाली विलोकयन्नवधिसंपदा मुदितः । निर्वृतिमुखदेशीयं सुखमनुभूय प्रवरतेजाः ॥ २३० ॥ स्वस्वस्थानाच्च्युत्वा श्रीप्रमजीवः प्रभेदुजीवश्च । अपरविदेहे मुक्ति-लप्स्येते शुद्धच- - रणेन ॥ २३१ ॥
एवं संयुत एकविंशतिगुणैः स श्रीप्रभः मापतिःसाधुश्रावकधर्मभारधरणे धौरेयकोऽजायत । तो भव्यजनाः सनातनसुखस्थानातिवद्धादराएतान् मूलगुणानुपार्जितुमही यत्न विधत्तान्वहं ।। २३२ ॥ (इति श्रीप्रभमहाराजकथा.).
(छ) एवं च स्थिते विशेषतः पूर्वीचार्याणां श्लाघामाह.
તથા અવધિ જ્ઞાનથી લોકનાળને છુટી રહેલી છે કે આનંદિત રહીને પ્રવર ते४२५ d भुति स२४ सु५ भोगयता खा. ( २३० ) मा श्रीन भने प्रमाચંદ્રના છવ સ્વસ્થ સ્થાનથી ચવીને પશ્ચિમ મહા વિદેહમાં શુદ્ધ ચારિત્ર પાળી મુક્તિ પામશે. [ ૨૩૧ ] એ રીતે એકવીશ ગુણેથી યુક્ત તે શ્રીપ્રભ રાજા સાધુ શ્રાવકના ધર્મને ભાર ધરવામાં ધેરી થો. માટે . ભવ્ય જનો ! તમે પણ શાશ્વત સુખસ્થાન મેળવવામાં આદર બાંધીને એ મૂળ ગુણોને ઉપાર્જન કરવા દરરોજ યત્ન કરતા २४. ( २३२ )
એ રીતે શ્રીપ્રભ મહારાજની કથા છે. એમ હોવાથી વિશેષ કરીને પૂર્વાચાની પ્રશંસા કરે છે –