Book Title: Dharmratna Prakaran Part 03
Author(s): Devendrasuri
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 292
________________ ૨૭૮ , - શ્રી ધર્મ રત્ન પ્રકરણ इति तेन नूयमानोपि सर्वथोत्कर्षवर्जितः स मुनिः । तत्कालं त्रुटितायु:परमध्यानं समधिरुढः ॥ २२४ ॥ मुक्त्वा तन्मवक्रयकुटीपरीत्यागहेलयात्रैव । सवार्थवरविमाने-त्रिदशवरिष्ठ समजनिष्ट ॥ २२५ ॥ हर्षप्रकर्षकलित-रथ तस्य कलेवरस्य संनिहितैः । विबुधैर्विदधे महिमा-गंधोदककुसुमवर्षेग ॥ २२६ ॥ देवः स तत्र हस्तो-च्छ्यो निशाकरकरप्रतिमरोचिः । त्रियुतत्रिंशजलधि-स्थिति रहमिंद्रो विगतमानः ॥ २२७ ॥ सुखशय्यामधिशयितो-निःप्रतिकर्मा सदा विमललेश्यः । मुक्तस्थानांतरगतिरकृतोत्तरवैक्रियविकारः॥ २२८ ॥ आयुःसागरसंख्यैः-पक्षैः कुर्वन् सुगंधिनिःश्वसितं । वर्षसहस्बै स्तावाद्धिरेष आहारयन् मनसा ॥ २२९ ॥ . ધૂળ માફક ઝપાટાથી મહાન રાજ્યને મૂકનાર છે. [ ૨૨૨ ] [ માટે જવાનું રહે. જયવાન રહે. ] મત્રી, પ્રમોદ, કરૂણા, અને માધ્યય્યરૂપ મહાસાગરમાં અવગાહી રહેલા, અને અતિ દુકાતર તપ કરનાર હે મહાભાગ ! તુજને નમસ્કાર છે, નમસ્કાર છે. ( ૨૨૩) એ રીતે તેણે સ્તવ્યા છતાં પણ સર્વથા ઉત્કર્ષ રહિત રહીને તે મુનિ તે વખતે આયુ તૂટતાં પરમ ધ્યાન પર ચડયા. [ ૨૨૪ ] તે આ શરીરને ભાડાની કોટડીને મૂકી આપીએ તેમ સપાટામાં ઈહાં પડતું મેલીને સવાર્થસિદ્ધ વિમાનમાં ઉત્તમ દેવતા થયો. ( ૨૨૫) હવે ત્યાં નજીકમાં રહેતા દેવોએ હર્ષિત થઈને તે ગ ઘેદક અને કુસુમની વૃષ્ટિ વરસાવીને તે મુનિના કલેવરને મહિમા કર્યો. [ ર૨૬ ] સવાર્થસિદ્ધ વિમાનમાં તે દેવ એક હાથ ઉચે અને ચંદ્રનાં કિરણ જેવી કાંતિવાળો, તેત્રીશ સાગરોપમના આયુષ્યવાળો, અહમિંદ, અહંકાર રહિત, સુખશયામાં સૂતે રહેનાર, નિ:પ્રતિકમ ( શણગાર ઉતારવા, પહેરવાની ખટપટ વિનાને ) હમેશાં વિમળ લેસ્યાવાળો, સ્થાનાંતરે જવા આવવાની જંજાળથી મુક્ત રહેનાર, ઉત્તર વૈક્રિય વિકારને નહિ કરનાર, તેત્રીશ પક્ષે સુગંધિ નિઃશ્વાસ લેનાર, અને સ્ત્રીસ હજાર વર્ષે મનવડે આહાર લેનાર ( રર૭-ર૮-રર૪ ).

Loading...

Page Navigation
1 ... 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324