Book Title: Dharmratna Prakaran Part 03
Author(s): Devendrasuri
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 290
________________ २७१ श्री धर्म रत्न ५४२१. ॥ २०८ ॥ तत् संस्तारकदीक्षामधुनापि विधेहि धेहि समभावं । श्रुत्वैवं मुदितमनाः संस्तारकयत्यभून्नृपतिः ।। २०९ ॥ अनिशं 'श्रुतिपत्रपुटे न' पिवन् समयामृतं विगततृष्णः । अवगाढो हंस इव-स्फुर्ननिरवधिसमाधिहदे ॥ २१० ॥ पक्षं विहितानशनः-पंच. नमस्कृतिमनुस्मरन् मनसि । मृत्वा स वैजयंते महद्धिरमाः समुत्पेदे ॥ २११ ॥ ग्रामपुरकर्बटादिषु-साई विहरन् प्रभासमुनिपतिना । श्रीपभमुनिररिदमन-शितिपतिजनपदमथायासीत् ॥ २१२ ॥ तत्र च निशम्य लोकात् प्रभेदुराजस्य मरणदृत्तांत । वैराग्योपगतमना-एवं स महामना दध्यौ ॥ २१३ ॥ धन्यः कृतकृत्यो यं कृतार्थजन्मा नृपः प्र.. भाचंद्रः । पंडितमरणं लब्धं-भवकोटिसुदुर्लभं येन ॥ २१४ ॥ - सुरगिरिधीरेणापि च-मर्त्तव्यं फेरुभीरुणापि तथा । उभयोनियते मरणे-धीरतया तदरं मरणं ॥ २१५ ॥ तद्वेषाकृतसंलेखनस्य चिरवि સંસ્તારક દીક્ષા લઈ લે, અને સમભાવ ધારણ કર, એમ સાંભળીને રાજા હર્ષ પામી सरता२६ यति थयो. [ २०८ ] તે નિરંતર કર્ણરૂપ પત્રપુટથી સિદ્ધાંતરૂપી અમૃત પીતો થકો, તૃષ્ણ રહિત થઈને ઉછળતા મહાન સમાધિરૂપ હદયમાં હંસની માફક અવગાહના કરવા લાગ્યો. (૨૧૦ ) આ રીતે પંદર દિવસ અણુસણ પાળી મનમાં પંચ નમસ્કાર સંભાર તે થક, મરીને વૈજયંત વિમાનમાં મોટી અદ્ધિવાળે દેવતા . ( ૨૧૧ ) આણી મેર શ્રીપ્રભમુનિ પ્રભાસમુનીશ્વરના સાથે ગામ, પુર અને ખેડા ખાડામાં વિચરતો થક, અરિદમન રાજાના દેશમાં આવ્યો. [ ૨૧૨ ] ત્યાં લેકમુખે પ્રભાચંદ્ર રાજાનું મરણ-ત્તાંત સાંભળીને વૈરાગ્ય પામી, તે મહા મનસ્વી આવું ચિંતવવા લાગે છે, એ પ્રભાચંદરાજ ધન્ય અને કૃતકૃત્ય છે, કે જેણે દોડે ભવમાં પણ અતિ દુર્લભ પંડિત-મરણ મેળવ્યું. [ ૨૧૩-૧૪ ] મેરૂ જેવા ધીરને પણ મરવાનું છે, અને શિયાળ જેવા બીકને પણ મરવાનું છે, એમ બંનેને મરવું તે નક્કી છે, તે પછી ધીરે રહીને જ મરવું સારું છે. ( ૨૧૫ ) માટે

Loading...

Page Navigation
1 ... 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324