________________
રn
-
શ્રી ધર્મ રત્ન પ્રકરણ.
| મૂરું ता सुडु इमं भणियं-पुवायरिएहि परहियरएहिं । इगवीसगुणोवेओ-जोगो सइ धंमरयणस्स ॥ १४१ ॥
(ટી . ) यत एभिर्गुणैर्युक्तो धर्म कर्तुं शक्नोति, ततः सुष्टु शोभनमिदं भणितमुक्तं पूर्वाचायः पूर्वकालसंभवमूरिभिः परहितरतैरन्यजनोपकारकरणलालसैः किं तदित्याह-एकविंशतिगुणैरुपेतो युक्तो योग्य उचितः सइ ति सदा. धर्मरत्नस्य पूर्वव्यावर्णितस्वरूपस्यति.
અથ જીતશાસ્ત્રાર્થમનુ વજુપસંજ્ઞાવાના . '
મૂળનો અર્થ. તે માટે પરહિત પરાયણ પૂર્વાચાએ એ ઠીક કહ્યું છે કે, એકવીશ ગુણએ કરીને જે યુકત હોય, તેજ હમેશાં ધર્મરત્નને યોગ્ય થાય છે. [ ૧૪૧ ]
ટીકાને અર્થ. જે માટે એ ગુણોથી યુક્ત હોય, તે ધર્મ કરી શકે છે, તે માટે પૂર્વાચાર્યોએ એટલે પૂર્વ કાળમાં થએલા સુરિઓએ પરહિતરત એટલે અન્ય જનને ઉપકાર કરવામાં લાલસ થઈને આ એ સુટુ કહ્યું છે, એટલે કે શોભન સારૂ-ડીક કહ્યું છે કે, એકવીશ ગુણોએ કરીને ઉપેત એટલે યુક્ત હોય, તે સદા પૂર્વ વર્ણવેલા સ્વરૂપવાળા ધર્મરત્નને યોગ્ય થાય છે.
હવે પ્રકૃત શાસ્ત્રાર્થનો અનુવાદ કરતા થકા ઉપસંહારની બે ગાથા. કહે છે –