________________
૧૩૪
શ્રી ધર્મ રત્ન પ્રકરણ.
अथ कीदृगप्रमादीस्यादित्याहः
(પૂર્વ) रक्खइ वएसु खलियं-उवउत्तो होइ समिइगुतीसु । वज्जइ अवज्जहे-पमायचरियं सुथिरचित्तो. ॥ ११३ ॥
ટી.
रक्षत्यकरणबुध्ध्या परिहरति व्रतेषु विषयभूतेषु स्खलितमतिचारं. ___ तत्र प्राणातिपातविरतौ त्रसस्थावरजंतूनां संघटनपरितापनोपद्रावणानि न करोति.-मृषावादविरतौ सूक्ष्ममनाभोगादिना बादरं वचनाभिसंधिनालीकं न भाषते.
अदत्तादानविरतौ सूक्ष्मस्थानाद्यननुज्ञाप्य न करोति, बादरं स्वामिजीवतीर्थकरगुरुभिरननुज्ञातं नादत्ते नापि परिभुक्ते. चतुर्यव्रते, --
હવે કે હોય તે અપ્રમાદી થાય તે કહે છે. | મુળને અર્થ. વ્રતમાં અલિત ન કરે, સમિતિ ગુપ્તિમાં ઉપયોગ રાખે, પાપના હેતુ પ્રમાદાચરણને સ્થિર ચિત્ત કરીને વજે. (૧૧૩)
ટીકાને અર્થ. બતમાં સ્મલિત એટલે અતિચારને અકરણીય જાણીને ત્યાગ કરે.
ત્યાં પ્રાણાતિપાત વિરતિમાં ત્રણ સ્થાવર જીવોનું સંધાન પરિતાપન અને ઉપદ્રાવણ. ન કરે. મૃષાવાદ વિરતિમાં સુક્ષ્મ એટલે અનાભોગાદિકે કરીને, અને બાઇર એટલે બેલવે કરીને મૃષાવાદ વજે.
અદત્તાદાન વિરતિમાં સમ તે રજા વગર રહેવાનું વગેરે ન કરે, અને બાદર તે સ્વામિ, જીવ, તીર્થકર, અને ગુરૂએ અનુરાત નહિ કરેલું કે નહિ, અને ખાય નહિ.