________________
શ્રી ધર્મ રત્ન પ્રકરણ
-
संविधानकसंपदायः पुनरयं. कचित्सांनवेशे शबराभिधानः सरजस्कभक्तो राजा बभूव तस्यैकदादर्शनार्थमुपरिधार्यमाणमयूरपतत्त्रछत्रो गुरुराजगाम.
तं च कृतसन्मानोपविष्टं राजप्रियतमा तदातपत्रं चकच्चाकचिक्यमानानेकचंद्रकराजिराजितमवलोक्य कुतूहलातिरेकतस्तत् पार्थयितुमारेभे. तत्र च देशे मयूराभावाद्दुर्लभानि मयूरपिच्छानीत्यसावदित्स
नुत्थाय स्वाश्रयमगमत्. ततोराज्ञी कृताभोजननिश्चया तदानयनाय राजानं प्रोत्साहयांचकार. ___राज्ञापि यदा पुनः पुनः प्रार्थितोपि गुरुस्तदातपत्रााण न ददाति तदा दुर्वारप्रेमग्रहव्यामोहितेन हठादेव गृहीत्वा नयत तानीत्यादिष्टाः पदातयः प्रत्यूचुः नासौ जीवन्नर्पयति प्रहारैश्वोपतिष्टते. ततो राजो वाच. दूरस्था एव तंबाणैरचेष्टं कृत्वा तानि गृह्णात समाददानाच मा क
શબર રાજાની વાત આ રીતે ચાલે છે.
કોઈક સંસ્થાનમાં શબર નામે રાજા હતા, તે સરજસ્ક (ભગવાં વસ્ત્ર પહેરનાર (બાવા)ને ભક્ત હતે. તેને ભેટવા માટે એક વેળા માથા પર મેરની પીંછીનું છત્ર ધરાવત ગુરુ તેને ત્યાં આવ્યો.
તે સન્માન પામી છે, ત્યારે રાજાની રાણીએ તેના ચક્યતા ચાંદલાવાળું છત્ર જોઈને કુતૂહળના જોરથી તે માગવા માંડયું. પણ તે દેશમાં મોરે ન હેવાથી, મેરપીછો મળવી મુશ્કેલ હોવાથી, તે ગુરૂ તે દેવાની ઈચ્છા નહિ બતાવતાં, ઉઠીને પિતાના મુકામે આવ્યો. ત્યારે રાણી નહિ ખાવાની હઠ લઈ રાજાને ઉશ્કેરવા લાગી. " રાજાએ પણ જ્યારે વારંવાર માગ્યા છતાં તે ને આપવા લાગ્યો, ત્યારે સ્ત્રીના પ્રેમથી ઘેલા બનીને પિતાના સુભને ફરમાવ્યું કે, જે વાપરી લઈ આવે, ત્યારે તેઓ माल्या ,