________________
ભાવ સાધુ.
ર૪૩
अथ साधुलिंगनिगमनपूर्वकं तत्फलमभिधित्सुराह.
ને મૃત્યું છે इय सत्तलक्खणधरो-होइ चरित्ती तओ य नियमेण । कल्लाणपरंपरलाभ-जोगओ लहइ सिवसुक्खं ॥ १३९ ॥
इति रुपप्रदर्शने पूर्वोपर्शितप्रकारेण सकलामार्गानुसारिणी क्रिया -- श्रद्धाप्रवराधर्मे२- प्रज्ञापनीयत्वमृजुभावात्-क्रियास्वप्रमादः४-आरंभः शक्यानुष्टाने ५-गरीयान् गुणानुरागः:-गुर्वाज्ञाराधनं परम-मिति सप्तसंख्यया लक्षणधरो भवति चास्त्रिी: भावसाधुः. .
तउ त्ति सकः-च शब्दोऽवधारणे-स एव-नान्यः-कल्याणपरंपरा
હવે સાધુનાં લિંગોનું નિગમન કરતા થકા, તેનું ફળ કહેવાની ઈચ્છાથી કાંઈક કહે છે.
મૂળનો અર્થ. એ રીતે સાત લક્ષણને ધરનાર ચારિત્રી થાય છે, અને તેજ નિયમ કલ્યાણની પરંપરાના લાભના યોગે કરીને શિવ સુખ પામે છે. [ ૧૩૯ ]
ટીકાને અર્થ. ઈતિ શબ્દ ઉપપ્રદર્શનાર્થે છે, તેથી એમ એટલે પૂર્વે બતાવેલી રીતે સકળ માર્ગનુસારિણી ક્રિયા-ધર્મમાં પ્રવર શ્રદ્ધા– સરળ ભાવથી પ્રજ્ઞાપનીયતા–ક્રિયામાં અપ્રમાદ, શક્યાનુનને આરંભ– સખત ગુણાનુરાગ અને પૂરતી રીતિ ગુરૂની આજ્ઞાનું આરાધન. એ સાત લક્ષણને ધરનાર હેય, તે ચારિત્રી એટલે ભાવ સાધુ થાય છે.
ને ભાવ સાધુજનહિ કે, બીજે– કલ્યાણ. પરંપરા એટલે સુદેવપણું સુમનુષ્યપણું"