Book Title: Dharmratna Prakaran Part 03
Author(s): Devendrasuri
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 287
________________ ७५ हा२. ..२७३ कृष्ट्वा ॥ १८६ ॥ नीतस्ततश्च नरके-सहते खलु वेदनाः परमघोराः । जन्मांतरानुधावीनि देहिनामहह कर्माणि ! ॥ १८७ ॥ जननी मे जनको मे-भ्राता मे सुतकलत्रवर्गो मे । मिथ्यैव बुद्धिरेषा-न देहमपि वस्तुतः स्वीयं ॥ १८८ ॥ पुत्रादीनामेषां-भिन्नस्थानात्समयुषां स्थाने । एकत्र निवासः खलु-विहगानामिवतरौ सायं ॥ १८९ ॥ गच्छंति ततोपि पुनः-पृथक् पृथक् स्थानकेषु देहभृतः । एकत्र निशि सुषुप्ता-निशावसाने यथा पांथाः ॥ १९० ॥ अरघट्टघटीन्यायादथैहिरेयाहिरां क्रियां सततं । इह कुर्वतां तनुभृतां-को हंत स्वः परः . को वा ? ॥ १९१ ॥ एवं यावत् संवेग-संगतश्चिंतयत्यवनिनाथः । तावत् तबोद्याने कुमारनंदी गुरुः प्राप ॥ १९२ ॥ गुवागमनं ज्ञात्वा-गत्वा तत्र प्रगम्य मुनिनाथं । उचितस्थाने निषसाद-देशनामय गुरुर्वि ઘસડીને લઈ જાય છે. [ ૧૮ ] તેને તે નરકમાં લાવે છે, એટલે ત્યાં તે પરમ ઘોર बेनामी स. छ. म प्राणिमानir-मांतरे ५९५ तi मापे छ. ( १८७ ) મારી મા, મારો બાપ, મારો ભાઈ, મારા દીકરા, મારી સ્ત્રી, એ બુદ્ધિ મિથ્યા છે. - પરમાર્થે દેહ પણ પોતાને નથી. [ ૧૮૮ ] આ એ પુત્રાદિક જૂદાં જુદાં સ્થાનથી આવીને એક સ્થાને આવી વસ્યાં છે. તે ખરેખર સંધ્યાકાળે ઝાડમાં પક્ષિઓ આવી વસે, તેના छ. [ 1 ] ત્યાંથી પાછા રાતે સૂઈને સવારે ઉઠેલા વટેમાર્ગુઓના મારક છે જુદાં જુદાં ' સ્થાને ચાલ્યા જાય છે. [ ૧૯૦ ] આ રીતે અરઘની ઘડીઓના ન્યાયથી હમેશાં આવ જાવની ક્રિયા કરતા જેને ઈહિ કોણ પિતાને અને કોણ પારકે છે? (૧૦૧) એ રીતે રાજા સંવેગે ચડીને ચિંતવ હતો, એવામાં ત્યાં ઉદ્યાનમાં કુમારનંદી ગુરૂ પધાર્યા. [ ૧૯૨ ] ત્યારે ગુરુનું આગમન જાણી ત્યાં જ તેમને નમીને રાજા ઉચિત સ્થળે બેઠો, એટલે ગુરૂ દેશના દેવા લાગ્યા. [ ૧૭ ] સઘળી બાજુએથી પિતાના જાતવાળાઓથી તથા ૩૫

Loading...

Page Navigation
1 ... 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324