Book Title: Dharmratna Prakaran Part 03
Author(s): Devendrasuri
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 285
________________ ઉપસ હાર. रेजाते तस्य भूपस्य ॥ १७२ ॥ अपरेद्युरवनिजाने - रजनिष्टारोचिकत्व - मन्नादौ । मरूनिपतितहंस इव - प्रतिदिनपक्षीयते ततो सौ ॥ १७३ ॥ आहूता वरवैद्याः - क्रिया विचित्राश्च तैः समारब्धाः । न च जज्ञे कोपि गुणो-व्यचितयत्तत इति नरेंद्रः || १७४ ॥ द्रव्यौषधैः किमेभि – ज्येष्टं पुत्रं निवेश्य राज्यभरे । कौमारे च कनिष्टं श्रयामि धर्मौषधमिदानीं ।। १७५ ।। अत्रांतरे च सहसा - संजात Heeroiगेण । अपि वैद्येः क्रियमाणो-पचार आपमृति पद्मः ।। १७६ ।। अथ तनयमरणमाकर्ण्य - नृपतिरस्तोकशोक संतप्तः । दंभोलिनिहत गिरिरिव - मूर्च्छाविवशः पपात भुवि ॥ १७७ || पवनाद्युपचारवशादवाप्य चैतन्यमिति नृपोव्यलपत् | हा पुत्र क्वासि गतः १ - प्रतिवचनं किं न ममदरसे ? || १७८ ॥ उदियाय पूर्णचंद्रो - हा ग्रस्यत मंक्षु सैंहिकेयेन । अहह फलेग्रहिरभवत् तरुरुदमूल्यत महाकरिणा ॥ १७९ ॥ २७१ જાણે બીજા બે ભુજદંડ હેાય, તેમ શોભવા લાગ્યા. [ ૧૭૨ ] હવે એક વેળા રાજાને અન્ન વગેરેમાં અરોચકભાવ થયા, તેથી તે મરૂભૂમિમાં આવી પડેલા સના માક પ્રતિદિન ઘસાતા ચાલ્યેા. [ ૧૭૩ ) ત્યારે સારા વૈદ્યા ખેલાવવામાં આવ્યા, તેમણે અનેક ક્રિયા કરવા માંડી, પણ કઇ ગુણ થયેા નહિ, ત્યારે રાન્ત આ રીતે વિચારવા लाग्यो ( १७४ ) આ દ્રવ્યોષવાથી શુ થવાનુ છે ? હવે તે મેટા પુત્રને રાજ્યમાં સ્થાપી, અને નાનાને યુવરાજપદે સ્થાપી, હું ધાવધ કરૂં તેા ઠીક. [ ૧૭૫ ] એવામાં એચિંતા થયેલા સખ્ત શૂળથી વૈદ્યાએ ઉપચાર કર્યા છતાં પણ પદ્મકુમાર મરણ પામ્યા. [ ૧૭૬ ] ત્યારે પુત્રનું મરણુ સાંભળીને રાજા ભારે શાકથી સ ંતપ્ત થઇ વજ્રથી હાયલા પર્વતના માક મૂવશ જમીનપર પડયા. [ ૧૭૭ ] બાદ પવનાદિકના ઉપચારથી તે ચૈતન્ય પામ્યા, ત્યારે આ રીતે વિલાપ કરવા લાગ્યા;—હે પુત્ર ! તું કયાં ગયા છે ? મને ઉત્તર કેમ नयी व्यापतो ? [ १७८ ] अरे ! पूर्णचंद्र उग्यो है, अस्य ! अरेरे! ફળપર આવેલું ઝાડ મોટા હાથીએ ઉખેડી નાખ્યું ! ( ૧૭૯ )

Loading...

Page Navigation
1 ... 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324