Book Title: Dharmratna Prakaran Part 03
Author(s): Devendrasuri
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 286
________________ २७२ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. ___ पोतः पाप पयोनिधि-पारं तटशिखरिणा हहाभंजि ! ।, दृष्टो निधिर्विशालो-हा हा हा हियत हतविधिना ! ॥ १८० ॥ उदनम दंभोवाहो-नभस्वता क्षिष्यत क्षणेनाहो ! । राज्योचितोजनि हहातनयः समहारि दैवेन ! ॥ १८१ ॥ एवं प्रलपन् सचिव-यंबोधि कथमपि नृपो करोत् सूनोः । मृतकृत्यमल्पशोकः-कालेनै वं मनसि दथ्यौ ॥ १८२ ॥ ये दंडसात् सुमेरुं-पृथिवीं वा छत्रसात् क्षमाः कर्तुं । तेपि स्वमन्यमवितु-नालं किं हंत पुनरितरे ! ॥ १८३ ॥ पीयूषपोषपुष्टःपविभीषणपाणिरमरकोटिकृतः । सुरपतिरपि सुरलोका-च्च्यवते पकंफलमिवद्रोः ॥ १८४ ॥ : षष्टिं पुत्रसहस्रान्-सगरश्चक्रयपि न रक्षितुमधीशः । ज्वलनप्रभाचमादिव-ततोपि किं त्वं बलिष्टतरः ? ॥ १८५ ॥ कृत्वा पातकमपि यान्-पुष्येदुत्पश्यतामपि हि तेषां । रंक इव यमेन भवी-गतशरणोनीयते હાય હાય ! દરિયાની કાંઠે આવેલાં વહાણ ખડકે ભાંગી નાખ્યાં, અરેરે ! મસ મટે નિધાન દેખાયું કે, કમનશીબે હરી લીધું ! [ ૧૮૦ ] અરે વાદળું ઉંચે ચડ્યું કે, પવને ક્ષણમાં વિખેરી નાખ્યું, હાય હાય ! એમ આ કુમાર રાજ્યને ઉચિત થયો, એટલામાં દેવે હરી લીધું. [ ૧૮૧ ] એ રીતે પ્રલાપ કરતા રાજાને મંત્રિઓએ જેમ તેમ કરી સમજાવ્યો, એટલે તેણે તે પુત્રનું નૃત્યકૃત્ય કર્યું. બાદ કાળે કરી અલ્પ શોક થયો થક, તે મનમાં આવું વિચારવા લાગ્યો. ( ૧૮૨ ) જેઓ મેરૂને દંડ અને પૃથ્વીને છત્ર કરવા સમર્થ હતા, તેઓ પણ સ્વપરને બચાવી શક્યા નથી, તે બીજાનો શું ગજું છે? [ ૧૮૩] અમૃતથી પિલાતે, હાથમાં ભયાનક વજીને ધારણ કરતે, કેડે દેવાથી પરિવરેલે ઈંદ્ર પણ ७५२था पाउसु ५० ५, तेभ देवोथा ५ . [ १८४ ] સગર ચક્રવર્તી પણ સાઠ હજાર છોકરાઓને યમ જેવા જવલન પ્રભથી બચાવી શકે નહિ, તે શું તું તેનાથી પણ વધારે બળિષ્ટ છે કે ? (૧૮૧ ) પાપ કરીને જેમને ખ્યિા હેય, તેઓ દેખતાં છતાં રાંકની માફક બિચારા અશરણ સંસારી જીવને યમ

Loading...

Page Navigation
1 ... 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324