Book Title: Dharmratna Prakaran Part 03
Author(s): Devendrasuri
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 284
________________ રહ૦ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. મા-ધનીમાનવ સે ક | વંર નિશાત સમિતિ-હૃતबानिव धनुर्धरो बिभ्रत् । तिस्रो गुप्तीः शक्ती-नरपतिरिव धारयन् शुद्धाः ॥ १६६ ॥ मार्गानुसारिणीमिह-कुर्वन् सकलां क्रियां सुपथिइव । श्रद्धां प्रवरां धर्म-तन्वन् मकरंद इव ,गः ॥ १६७ ॥ प्रज्ञापनीयभावेनसंयुतो भद्रवारण इवोच्चैः । साधक इव विद्यासु-प्रमादमुक्तः क्रियासु सदा ॥ १६८ ॥ आद्रियमाणः शक्या-नुष्टाने योग्यमंद इव वैद्यः । हृष्यन् गुणाढ्यसंगे-सरउत्संगे मराल इव ॥ १६९ ॥ आराधयन् गुरुजनं-परमात्मानं यथा परमयोगी । मुचिरं निरतिचार-चरणं परिपालयामास ॥ १७० ॥ अथ वर्गत्रयपालन-परायणस्य प्रभेदुराजस्य । तनयावुभावभूतां-हरिषेणः पद्मसंज्ञश्च ॥ १७१ ॥ तौ सकलकलापूर्णी-पूर्णेद् इव समस्तजनसुखदौ । अपराविव भुजदंडो પીત થકે, પાંચ મહાવ્રતના ભારને શેષનાગ જેમ પૃથ્વીને ભાર ઉપાડે, તેમ ઉપાડતો. થકે – ૧૬૫ ] પાંચ તીણ સમિતિઓને ધનુર્ધારી જેમ હાથમાં પાંચ બાણ ધરે, તેમ ધારો થકે, ત્રણ ગુપ્તિએને રાજા જેમ ત્રણ શક્તિઓ ધારે, તેમ શુદ્ધ રીતે ધારત થકે – ( ૧૬ ) સારા વટેમાર્ગુની માફક સઘળી માર્ગનુસારિણી ક્રિયા કરતો થક, ફૂલના રસમાં ભમ જેમ પ્રીતિ રાખે, તેમ ધર્મમાં શ્રદ્ધા રાખતા થકા – ૧૬૭ ] ભદ્ર હાથીની માફક પ્રજ્ઞાપનીયપણાથી યુક્ત થયે થકે, વિદ્યા સાધક જેમ વિદ્યાઓમાં અપ્રમાદી રહે, તેમ ક્રિયાઓમાં હમેશા પ્રમાદ રહિત રહેતો કે, ૧૬૮ ] વૈદ્ય જેમ યોગ્ય માંદાને સ્વીકારે, તેમ શક્યાનુષ્ઠાનને સ્વીકાર થકે, તળાવના વચ્ચે રહી, હંસ જેમ રાજી થાય, તેમ ગુણવાનના સંગે રાજી થતો થકો – (૧૬૮ ) અને પરમની જેમ પરમાત્માને આરાધે, તેમ ગુરૂજનને આરાધ કે, ચિરંકાળ લગી નિરતીચાર ચારિત્ર પાળવા લાગ્યો. [ ૧૭૦ ] હવે આણીમેર ત્રિવર્ગ પાળતા પ્રભાચંદ્ર રાજાને હરિષણ અને પદ્મનામે બે પુત્ર થયા. (૧૭૧ ) તે બે સકળ કળાઓથી પૂર્ણ થઈ, પૂનમના ચંદ્ર માફક સમસ્ત જનને સુખદાયી થયા થકા રાજાના

Loading...

Page Navigation
1 ... 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324