________________
७५ हा२.
..२७३
कृष्ट्वा ॥ १८६ ॥ नीतस्ततश्च नरके-सहते खलु वेदनाः परमघोराः । जन्मांतरानुधावीनि देहिनामहह कर्माणि ! ॥ १८७ ॥ जननी मे जनको मे-भ्राता मे सुतकलत्रवर्गो मे । मिथ्यैव बुद्धिरेषा-न देहमपि वस्तुतः स्वीयं ॥ १८८ ॥ पुत्रादीनामेषां-भिन्नस्थानात्समयुषां स्थाने । एकत्र निवासः खलु-विहगानामिवतरौ सायं ॥ १८९ ॥
गच्छंति ततोपि पुनः-पृथक् पृथक् स्थानकेषु देहभृतः । एकत्र निशि सुषुप्ता-निशावसाने यथा पांथाः ॥ १९० ॥ अरघट्टघटीन्यायादथैहिरेयाहिरां क्रियां सततं । इह कुर्वतां तनुभृतां-को हंत स्वः परः . को वा ? ॥ १९१ ॥ एवं यावत् संवेग-संगतश्चिंतयत्यवनिनाथः । तावत् तबोद्याने कुमारनंदी गुरुः प्राप ॥ १९२ ॥ गुवागमनं ज्ञात्वा-गत्वा तत्र प्रगम्य मुनिनाथं । उचितस्थाने निषसाद-देशनामय गुरुर्वि
ઘસડીને લઈ જાય છે. [ ૧૮ ] તેને તે નરકમાં લાવે છે, એટલે ત્યાં તે પરમ ઘોર बेनामी स. छ. म प्राणिमानir-मांतरे ५९५ तi मापे छ. ( १८७ )
મારી મા, મારો બાપ, મારો ભાઈ, મારા દીકરા, મારી સ્ત્રી, એ બુદ્ધિ મિથ્યા છે. - પરમાર્થે દેહ પણ પોતાને નથી. [ ૧૮૮ ] આ એ પુત્રાદિક જૂદાં જુદાં સ્થાનથી આવીને એક સ્થાને આવી વસ્યાં છે. તે ખરેખર સંધ્યાકાળે ઝાડમાં પક્ષિઓ આવી વસે, તેના
छ. [ 1 ]
ત્યાંથી પાછા રાતે સૂઈને સવારે ઉઠેલા વટેમાર્ગુઓના મારક છે જુદાં જુદાં ' સ્થાને ચાલ્યા જાય છે. [ ૧૯૦ ] આ રીતે અરઘની ઘડીઓના ન્યાયથી હમેશાં આવ
જાવની ક્રિયા કરતા જેને ઈહિ કોણ પિતાને અને કોણ પારકે છે? (૧૦૧) એ રીતે રાજા સંવેગે ચડીને ચિંતવ હતો, એવામાં ત્યાં ઉદ્યાનમાં કુમારનંદી ગુરૂ પધાર્યા. [ ૧૯૨ ] ત્યારે ગુરુનું આગમન જાણી ત્યાં જ તેમને નમીને રાજા ઉચિત સ્થળે બેઠો, એટલે ગુરૂ દેશના દેવા લાગ્યા. [ ૧૭ ] સઘળી બાજુએથી પિતાના જાતવાળાઓથી તથા
૩૫