SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ જ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. दधे ॥ १९३ ॥ दिग्भ्यः सर्वाभ्यापि-स्वतोन्यवश्थापतद्विपनिवहाः । यमदतयंत्रसंस्थाः -कष्टं जीवति तनुभा नः ॥ १९४ ॥ जीवातुभिरगदगर्भ-रायुर्वेदेन सप्रभेदेन । सयुंजयादिभिर्वर-मंत्रनहि रक्ष्यते मृत्योः ॥ १९५ ॥ अहह खलमार्यमधनं-महाधनं मंदमेधसं प्राज्ञं । कवलयति सततमशरण-मविशेषेणेव समवर्ती ॥ १९६ ॥ तापापहमजरामर-पदमंदश्रमणधर्मममृतसमं । मुक्त्वा तदत्र भुवन-कचिदपिनान्यच्छरणमस्ति ॥ १९७ ॥ इत्याकर्ण नरेशो-विनम्यपतिपतिपदौ जगादेति । यतिधर्मेच्छोरनिश-पालितगृहमेधि धर्मस्य ॥ १९८ ॥ पूर्वभवार्जितगुरुतर-रोगभरपसरविधुरदेहस्य । दीक्षां गृहीतुमनलंभूष्णो रुचितं किमधुना मे ? ॥ १९९ ॥ __ अल्पायुष्कत्वमथो-जानन्नृपतेर्गुरुर्बभाणहं । स्वातीचारान् विकटय-यमांश्चपुनरुच्चर नरेश ॥ २०० ॥ क्षमयस्स प्राणिगणं-व्युत्सृज सवा પરજાત- વાળાઓથી આવી પડતી અનેક આફતો ભગવતા થકા યમને દતયંત્રમાં રહેલા પ્રાણિઓ મહા મુશ્કેલીએ જીવે છે. ( ૧૯૪) - જીવાડનાર અનેક ઔષધ તથા તમામ જાતના આયુર્વેદના ઉપચારો તથા મૃત્યુંજય વગેરે સરસ મે પણ મેતથી બચાવી શકતા નથી. [ ૧૮૫ ] અફસે ની વાત છે કે, ધૂર્ત તથા આર્યન, નિર્ધન તથા મહા ધનવાનને, મંદ બુદ્ધિ તથા પ્રાણને, સમવર્તી (મૃત્યુ) કંઈ પણ ફરક રાખ્યા વગર નિરંતર ખાતે રહે છે. [૧૯૬ ] માટે તાપને હરનાર અને અજરામર પદ દેનાર અમૃત સમાન શ્રમણધર્મને છેડીને, આ જગતમાં કયાં પણ બીજું કોઈ શરણ નથી. (૧૯૭) એમ સાંભળીને રાજા યતીશ્વરના પગે નમીને બેલ્યો કે, હું શ્રાવકને ધર્મ પાળી ચૂકયો છું, અને યતિધર્મ કરવા નિરંતર ઈચ્છું છું. [ ૧૮ ] છતાં પૂર્વભવે ઉપાર્જલા ( કર્મથી થએલા ) ભારે રોગના જોરથી શરીરે પીડાઉં છું, એટલે દીક્ષા લઈ નથી શકતે, માટે હવે મારું શું કરવું ઉચિત છે ? [ ૧૯૯ ]. ત્યારે ગુરૂ રાજાનું અપાયુ જાણીને બોલ્યા કે, હે નરેશ્વર ! તારા અતિચાર
SR No.022155
Book TitleDharmratna Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1906
Total Pages324
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy