Book Title: Dharmratna Prakaran Part 03
Author(s): Devendrasuri
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 267
________________ ઉપમ હાર. गमया गिरागृणात् सोपि । भो भो पार्षद्यजनाः श्रीचंद्रनरेश्वरममुखाः ! ॥ ५१ ॥ क्षणमेकमेकतानी - भूय श्रृणुत तुर्यचक्रिणश्चरितं । इति जल्प ઉંચ-તામનનું સુમા૨ેમ ! ૧૨ तथाहि ૫૩ 1 श्रीहस्तिनापुरपतेः - सनत्कुमारस्य नृपतितिलकस्य । पखंडभरतभर्तुः प्राज्यं साम्राज्यमनुभवतः ॥ ५३ ॥ अप्रतिमरूपलक्ष्मी-विलोकनोत्पन्नविस्मयोत्कर्षः । मध्येसभं निलिंपान् सुरपतिरिति निगदतिस्म मुदा ।। ५४ ।। भो भो अमराः पश्यत - सनत्कुमारस्य सार्वभौमस्य । पूर्वार्जितशुभ निर्माणकर्मनिर्मित सन्मूर्त्तेः ॥ ५५ ॥ सा कापि रूपलेखा - वरेण्यलावण्यकांति રિણિતા !! સુસવનસ્મિતાપ—યા માયો નૈવ સમર્થાત ।। ૧૬ / अश्रद्धधताविति सुरपतेर्वचो विजयवैजयंताख्यौ । क्षिप्रं वसुंधरायां-द्वा मृतभुजाववातरतं ॥ ५७ ॥ રાજાએ તે નટનાયકને તે સનત્કુમારના અભિનય કરી બતાવવા ખાતર તેના તરર્ ઇસારા કરવા સાથે ઉજળી નજર ફેરવી. [ ૫૭ ] ત્યારે રાજાના અભિપ્રાય સમજી જઈ, તે નટ મને હર વાણીથી ખેલ્યા કે, હે શ્રીચંદ્રનરેશ્વર પ્રમુખ સભાજને ! થાડા વખત એકતાન થઇને ચોથા ચક્રવર્ત્તનું ચરિત્ર સાંભળેા, એમ ખેલીને તે નટનાયક તેને અભિનય કરવા લાગ્યા. [ ૧૧-૧૨ ] તે આ રીતે છે. શ્રીહસ્તિનાપુરના સ્વામિ, છ ખંડવાળા ભરતક્ષેત્રના ઉપરી, મહાત્ સામ્રાજય ભોગવનાર સનકુમાર નરેશ્વરની અત્યુત્તમ રૂપલક્ષ્મી જોવાથી અતિ વિસ્મય પામીને સાધર્મઇંદ્ર પોતાની સભામાં રહેલા દેવાને આ પ્રમાણે કહેવા લાગ્યા. [ ૫૩-૫૪ ] હે દેવ ! પૂર્વે ઉપાર્જન કરેલા શુભ નિર્માણ નામ કર્મથી બનેલા ઝળકતા શરીરાકારવાળા સાર્વભામ મહારાજા સનત્કુમારની કેવી રૂપરેખા છે, તે જીવા કે, જે અહીં દેવલાકમાં જન્મેલાઓને પણ પ્રાયે હશે નહિ. ( ૫૫.૫૬ ) આ રીતે ઈંદ્રે કહેલા વચનપર શક લાવીને વિજય અને વૈજયંત નામના એ દેવા જલદી પૃથ્વી તરફ્ ઉતરી પડયા. [ ૫૭ ]

Loading...

Page Navigation
1 ... 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324