________________
ઉપમ હાર.
गमया गिरागृणात् सोपि । भो भो पार्षद्यजनाः श्रीचंद्रनरेश्वरममुखाः ! ॥ ५१ ॥ क्षणमेकमेकतानी - भूय श्रृणुत तुर्यचक्रिणश्चरितं । इति जल्प ઉંચ-તામનનું સુમા૨ેમ ! ૧૨
तथाहि
૫૩
1
श्रीहस्तिनापुरपतेः - सनत्कुमारस्य नृपतितिलकस्य । पखंडभरतभर्तुः प्राज्यं साम्राज्यमनुभवतः ॥ ५३ ॥ अप्रतिमरूपलक्ष्मी-विलोकनोत्पन्नविस्मयोत्कर्षः । मध्येसभं निलिंपान् सुरपतिरिति निगदतिस्म मुदा ।। ५४ ।। भो भो अमराः पश्यत - सनत्कुमारस्य सार्वभौमस्य । पूर्वार्जितशुभ निर्माणकर्मनिर्मित सन्मूर्त्तेः ॥ ५५ ॥ सा कापि रूपलेखा - वरेण्यलावण्यकांति રિણિતા !! સુસવનસ્મિતાપ—યા માયો નૈવ સમર્થાત ।। ૧૬ / अश्रद्धधताविति सुरपतेर्वचो विजयवैजयंताख्यौ । क्षिप्रं वसुंधरायां-द्वा मृतभुजाववातरतं ॥ ५७ ॥
રાજાએ તે નટનાયકને તે સનત્કુમારના અભિનય કરી બતાવવા ખાતર તેના તરર્ ઇસારા કરવા સાથે ઉજળી નજર ફેરવી. [ ૫૭ ] ત્યારે રાજાના અભિપ્રાય સમજી જઈ, તે નટ મને હર વાણીથી ખેલ્યા કે, હે શ્રીચંદ્રનરેશ્વર પ્રમુખ સભાજને ! થાડા વખત એકતાન થઇને ચોથા ચક્રવર્ત્તનું ચરિત્ર સાંભળેા, એમ ખેલીને તે નટનાયક તેને અભિનય કરવા લાગ્યા. [ ૧૧-૧૨ ]
તે આ રીતે છે.
શ્રીહસ્તિનાપુરના સ્વામિ, છ ખંડવાળા ભરતક્ષેત્રના ઉપરી, મહાત્ સામ્રાજય ભોગવનાર સનકુમાર નરેશ્વરની અત્યુત્તમ રૂપલક્ષ્મી જોવાથી અતિ વિસ્મય પામીને સાધર્મઇંદ્ર પોતાની સભામાં રહેલા દેવાને આ પ્રમાણે કહેવા લાગ્યા. [ ૫૩-૫૪ ] હે દેવ ! પૂર્વે ઉપાર્જન કરેલા શુભ નિર્માણ નામ કર્મથી બનેલા ઝળકતા શરીરાકારવાળા સાર્વભામ મહારાજા સનત્કુમારની કેવી રૂપરેખા છે, તે જીવા કે, જે અહીં દેવલાકમાં જન્મેલાઓને પણ પ્રાયે હશે નહિ. ( ૫૫.૫૬ ) આ રીતે ઈંદ્રે કહેલા વચનપર શક લાવીને વિજય અને વૈજયંત નામના એ દેવા જલદી પૃથ્વી તરફ્ ઉતરી પડયા. [ ૫૭ ]