________________
૨પર
શ્રી ધર્મ રત્ન પ્રકરણ.
बहसमसमरसप-ल्लंपटभटकोटिभिः परिवृतस्य । करकलितकनकदंडो-वि. ज्ञापयामास वेत्रीति ॥ ४५ ॥
__(चतुर्भिः कलापकं ) देव दिक्षुर्वैरिंगमल्लनामा नटाग्रणी रुद्धः । संक्षेपनिबद्धसन-त्कुमारनाट्यप्रबंधोस्ति ॥ ४६ ॥ लघु मुंचेत्युक्तेसति-महीभुजा वेत्रिणा स आनायि । कृत्वात्रिपात्रकिंकर-मित्याशिषमथनृपस्यादात् ॥ ४७ ।।
तद्यथापखंडामवनि, निधीन्नव, चतुःषष्टिं सहस्राणि च-स्त्रीणां, शोणिभुजां तदर्द्धमपरं द्विःसप्त रत्नानि च । यस्त्यक्त्वा तृणवद्भवातिविधुरो जैनं व्रतं शिश्रिये-राजर्षिः स सनत्कुमार इहते भूपाल भूयाच्छ्येि ॥ ४८ ॥ अथ नाटकावलोकन-कौतुकरसविवशमानसं सकलं । निजतनयमभृतिजनं-नृपतिर्विस्पष्टमैक्षिष्ट ॥ ४९ ॥
तस्यानुवृत्तिवशतः सविलासामुज्वलां ततो दृष्टिं । तदभिनयकृते । . स कृती-नटनेतरि पातयांचक्रे ॥ ५० ॥ बुध्ध्वाथो नृपहृदयं-ह्रदयंग
विनासाय. ( ४२-४३-४४-४५ ) [ L यारे गाया मानुसा५४ छ. ]
હે દેવ ! વૈરિંગમલ નામે મેટે નટ સકુમારના નાટય પ્રબંધને સંક્ષેપમાં તૈયાર કરી તમને ભેટવા આવે છે, તેને મેં અટકાવે છે. (૪૬) રાજાએ ફરમાવ્યું કે, તેને જલદી અંદર મોકલાવ, એટલે છડીદાર તેને ત્યાં લાવ્યા, એટલે તેણે ત્રણ પાત્રોની ગિર [ બેના ઉપર ત્રીજે ઉભો રહે તેવો દેખાવ ] કરીને આ પ્રમાણે રાજાને આશિષ દેવા લાગે. (૪૭) છ ખંડવાળી પૃથ્વી, નવ નિધાન, ચોસઠ હજાર રાણીઓ, બત્રીશ હજાર રાજાઓ, અને ચંદ રત્નોને તણખલા માફક છેડીને સંસારના દુઃખથી ગભરાઈ જેણે જનની દીક્ષા લીધી, તે સનસ્કુમાર રાજર્ષિ, હે ભૂપાળ! તને શ્રીસંપદાદાયક થાઓ. [૪૮ ]
હવે નાટક જોવાના કૌતુક્ના રસમાં પિતાના પુત્રો વગેરે તમામ જનેને તેણે ખુલી રીતે આતુર મનવાળા જોયા [૪૯] એટલે તેમની અનુવૃત્તિના વશે તે ચતુર