________________
ઉપસંહાર,
૨૫૧
--
---
-
-
--
------
--
-
भोगोपभोगतृष्णा-कृष्णाहिविनिग्रहे प्रयतितव्यं । सततं यतिधर्मधुरो-द्धरणोध्धुरकंधरैर्भाव्यं१७ ॥ ३८ ॥ एवं श्रमणोपासक-धर्म विधिना विधाय विमलमनाः । सुचरित्रमाप्यलभते-भवाष्टकस्यांतरपवर्गः ॥ ३९ ॥ इत्याकर्ण्य श्रीचंद्र-नरपतिर्भुवनभानुगुरुमूले । श्रीमभमुतादिसहितो-जगृहे. गृहमेधिनां धर्म ॥ ४० ॥ अथ नत्वागुरुचरणौ-निजधाम जगामः वसुम-. तीनाथः । विजहार हारनिर्मल-गुणोच्चयः सूरिरन्यत्र ॥४१॥ अपरेधुः श्रीचंद्र-क्षितीशितुः सविनयं तनूजाभ्यां । संवाह्यमानचरण-दयस्य मुकु-- પારક્ષમ છે કર છે.
मौलिमणिरुचिररोची-रचितसद सदनभूरिहरिचापैः । भक्या परःसहस्र-रवनिधवैः सेव्यमानस्य ॥ ४३ ॥ राज्यभरभवनधरण-स्तंभैः सद्बुद्धिभिर्विगतदंभैः । शतशः सचिववरिष्टै-रलंकृतासन्नदेशस्य ॥४४॥
ભોગપભેગની તૃષ્ણારૂપ કાળી નાગણને પકડવા તૈયાર રહેવું ૧૬, અને નિરંતર યતિધર્મની ધુરા ઉપાડવામાં તમતૈયાર થઈ રહેવું ૧૭, (૩૮) એ રીતે વિધિપૂર્વક શ્રાવકને ધર્મ કરી, નિર્મળ મનવાળો પુરૂષ ચારિત્ર પામી, આઠ ભવના અંદર મેક્ષ પામે, છે. [ ૩૯ ] એમ સાંભળીને શ્રી ચંદ્રરાજાએ શ્રીપ્રભ વિગેરેની સાથે ભુવનભાનુ ગુરૂ પાસેથી ગૃહસ્થધર્મ સ્વીકાર્યો. [ ૪૦ ] હવે ગુરૂના ચરણે નમી, રાજા. પિતાના મુકામે આવ્યા, અને નિર્મળ ગુણવાન આચાર્ય અન્ય સ્થળે વિચરવા લાગે. [૪૧)
એક દિવસે શ્રીચંદ્રરાજાને તેના બે પુત્રો વિનયપૂર્વક પોતાના કમળ કરકમળથી પગચંપી કરતા હતા, અને પોતાના મુગટોની મણિઓની સુંદર કાંતિથી સભા સ્થાનમાં અનેક ઇન્દ્રધનુષ્યો બનાવતા હજારે રાજાઓ તેને ભક્તિપૂર્વક સેવતા હતા, તથા રાજ્યભારરૂપ ભવનને ધરવા સ્તંભ સમાન, સદ્દબુદ્ધિવાળા, નિષ્કપટ સેંકડો મંત્રીશ્વરે તેની આસપાસ બેઠા હતા; વળી ઘણી ભારે લડાઈમાં મળતી સંપતમાં લંપટ રહેનાર કેડે સેનિકેથી તે પરિવરાયો હતો, તેવામાં હાથમાં સેનાને દંડ પકડનાર છડીદાર તેને આ રીતે