________________
રૂપે
શ્રી ધર્મ રત્ન પ્રકરણ
नात्मा कार्यः कदाचिदपि ॥ ३० ॥ सुज्ञानश्रृंखलाभि-हृषीकरुपयः समंततो रोध्याः२ । गृद्धिर्नचार्थसाथै-क्लेशायासाकरे कार्याउ ॥ ३१ ॥ निर्वेदः संसारे-दुःखागारे सदा विधातव्यः । विषयाः कुनृपाधिष्टित विषया इव दुरतस्त्याज्याः५ ॥॥ ३२ ॥
तीव्रारंभा दंभा इव निर्दभैः कदापि नहि सेव्याः । संकलक्लेशनिवासे-न गेहवासे रतिः कार्या ॥ ३३ ॥ धार्य निरतीचार-सुदर्शनं स्थगितदुर्गति द्वारं । मोहनृपविजयभेरी-न लोकहेसै मनो धेयं ॥ ३४ ॥ शुद्धागमविशदविधिः समस्तकल्याणशेवधिः सेच्या० । दानाવિશ્રાદ્ધ-ઘર્ષ શિવકૃત ૧ રૂપ / ચા કે કૃૌ– विमुग्धहसितेवधारणा धेया१२ । हेयौ रागद्वेषौ-भवभाविषु सफलभावे'पु१३ ॥ ३६ ॥ धर्माधर्मविचार-श्वित्यो माध्यस्थ्यसुस्थचेतोभिः१४ । स्वजनधनादिषु निविडः प्रतिबंधो नो विधातव्यः१५ ॥ ३७ ॥
વશ નહિ થવા દે[ ૩૦ ] સમ્યજ્ઞાનરૂપ સાંકળથી ઇંદ્રિયરૂપ વાંદરાને બરોબર બાંધી રાખવા, અને કલેશ અને મહેનતના આકર સમાન ધન દોલતમાં વૃદ્ધિ નહીં કરવી [ ૩૧ ] દુઃખના ઘર સંસારમાં હમેશાં નિર્વેદ ધાર, અને વિષયોને ભૂંડ રાજાના ' વિષય [ દેશ ] ના માફક દૂરથી તજવા." [ કર ]
નિર્દભ રહીને દંભના માફક તીવ્ર આરંભોને ક્યારે પણ નહિ સેવવા તથા સકળ લેશના નિવાસ સમાન ઘરવાસમાં રતિ નહિ રાખવી. (૩૩) દુર્ગતિના દરવાજાને ઢાંકનારૂં નિરતિચાર સુદર્શન [ સમ્યકત્વ ધરવું ૮, અને મેહરાજાના વિજયની ભેરી સમાન લેકહેરી [દેખાદેખી ] માં મન નહિ ધરવું ૯, (૩૪) સમસ્ત કલ્યાણની ખાણ એવી શુદ્ધ આગમની નિર્મળ વિધિ સેવવી ૧૦, અને શિવસુખ આપનાર દાનાદિક ચાર પ્રકારને ધર્મ કરતા રહેવું ૧૧, [ ૩૫ ] ન્યાયના માર્ગે ચાલતાં મુગ્ધ હસે, તે પર બે દરકાર રહેવું ૧૨, અને સઘળા સાંસારિક બનવામાં રાગ દ્વેષ નહિ કરવા ૧૩, [ ૩૬ ] વળી ધર્મધર્મને વિચાર મધ્યસ્થપણે સુસ્થ ચિત્ત રાખીને કર ૧૪, અને સગાસ્નેહિ તથા ધનમાં આકરી પ્રીતિ નહિ બાંધવી ૧૫, [ ૩૭]