________________
ઉપસ’હાર.
૨૪૯
3
नारीपंडक पशुम-निवासकुड्यांतरासनोज्झनतः १ । स्त्रीरम्यांगनिरीक्षण-निजांगसंस्कारपरिहारात् ॥ २३ ॥ स्निग्धात्यशनत्यागात् - सरागयोषित्कथाविवर्जनतः ४ । पूर्वरतास्मरणेन - ब्रह्म सदा भावयेद्धीमान् ॥ २४ ॥ स्पर्शे रसे च गंधे - शब्दे४ रूपे शुभाशुभे सततं । रागद्वेषत्यागो हि - भावना: पंचमयमे स्युः || २५ || एवं व्रतानि पंचापि - पंचभिः पंचभिः सुवास्य भृशं । सद्भावनाभिरगम - नसुमंतः शिवरदमनंताः ॥ २६ ॥ गृहमेधिनां तु धम्मै- निशम्य सम्यक् सुसाधुगुरुपार्श्वे । ज्ञात्वा तथा गृहीत्वा व्रतानि परिपालनीयानि ॥ २७ ॥
3
आयतनसेवनाद्यं'-शीलं परिशीलनीयमनवरतं । सद्भिः समर्जनीयः - स्वाध्यायप्रभृतिविभवभरः ॥ २८ ॥ व्यवहारशुद्धिरनिशं - भव्यै व्याजभावनैः कार्या४ | गुरवश्चरणविहंगमतरवः शुश्रूषणीया च ॥ २९ ॥ भाव्यं प्रवचन कौशल - सुपेशलैर्गलितसकलपापमलैः । स्त्रीणां वश्यवश्यं
સ્ત્રી—પડક— પશુવાળી વસતિ, યાંરિત વસતિ, અને એક આસન ત્યાગ કરવાં ૧, સ્ત્રીનાં રમ્ય અંગ જોવાનેા તથા પોતાનાં અંગે રાણુગાર કરવાને પરિહાર કરવા ૨, સ્નિગ્ધ ભાજન તથા અતિ ભાજનને ત્યાગ કરવા ૩, રાગથી સ્ત્રીની કથા નહિ કરવી ૪, તથા પૂર્વની ક્રીડા નહિ સ’ભારવી ૫. એ પાંચ ભાવનાથી બુદ્ધિમાને બ્રહ્મચર્યને હमेश लाव. ( २३-२४ ) शुभाशुभ स्पर्श, रस, गंध, शम्, भने ३५मां हमेशां रागद्वेष છેડવાં, એ પાંચમા યમની ભાવના છે. [૨૫] એ રીતે પાંચ પાંચ ભાવનાઓથી પાંચે વ્રત ખરાબર ભાવીને અનંત જીવે. શિવપદ પામ્યા છે. ( ૨૬ ) ગૃહસ્થના ધર્મમાં સુસાધુ ગુરૂની પાસે રૂડી રીતે ત્રતા સાંભળી, જાણી, તથા લઈને પાળવાં નેઇએ. [૨૭] આયતન સેવવું, ૧ નિરંતર શીળ પાળવું, ૨ અને સજ્જતાએ સ્વાધ્યાય વીગેરે વિભવ ઉપાર્જન કરવા. ૩ ( ૨૮ ) વળી ભવ્ય જતેાએ નિષ્કપટ ભાવ રાખીને વ્યવહાર શુદ્ધિ કરવી, ૪ તથા ચારિત્રરૂપ પક્ષિના તસમાન ગુરૂની શુશ્રુષા કરવી. પ [ ૨૯ ] સઘળા પાપમળ ગાળીને પ્રવચનની કુશળતાથી શાલતા થવુ, અને કદાપિ પોતાને સ્ત્રીની
૩૨