SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ २४८ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. भ्राम्यन् जीवः सहन्नसातभरं । जातिकुलप्रभृतियुतं-कथमपि लभते मनुजजन्म ॥ १६ ॥ तदवाप्य भव्यलोका-जिनधर्म कुरुत सकलदुःखहरं । स पुनर्देधा प्रोक्तो-यतिगृहिधर्मप्रभेदेन ॥ १७ ॥ तत्राद्य पंच यमाः-प्रत्येकं पंच भावनाः पाल्याः । हिंसा-लीकर, તે-ત્ર--વિપતિપરંપાર ?૮ . ___ विविधैर्नियम विधानैः-प्रत्याख्यानैर्निरंतरं मतिमान् । आलोच्य भाषणेनापि-भावयेत् सूनृतं च यमं ॥ २० ॥ याचनमवग्रहस्या'-लोच्या वग्रहविमार्गणं च भृशं । सततं समनुज्ञापित-भक्तान्नाभ्यवहृतेः करणं ॥ २१॥ साधर्मिकतो याचन-मवग्रहस्योच्चकै स्तथास्यैव । मर्यादाकरण५ કિપ-૨ માંવના પંર . રર થકે જાતિ અને કુળ વગેરેથી યુકત મનુષ્ય ભવને મહા મુશ્કેલી પામે છે. [૧] તે પામીને હે ભવ્ય ! તમે સકળ દુ:ખ હરનાર જિન ધર્મ કરે. તે ધર્મ બે પ્રકારે કહેલ છે— યતિધર્મ અને ગૃહિધર્મ. [ ૧૭ ] - ત્યાં પહેલા યતિધર્મમાં પાંચ યમ મિહા વ્રત છેતે દરેકની પાંચ પાંચ ભાવનાઓ પાળવાની છે, તે પાંચ યમ આ પ્રમાણે છે – હિંસાને ત્યાગ અલીકને ત્યાગ, તેમને ત્યાય, અબ્રહ્મનો ત્યાગ અને પરિગ્રહને ત્યાગ. (૧૮) જાતજાતના નિયમ અને પ્રત્યાખ્યા વડે કરીને તથા વિચારીને ચનાવડે કરીને મતિમાન પુરૂષે બીજાસતરૂપ એમને ભાવવું. [ ૨૦ ] અસ્તેયરૂપ યમની પાંચ ભાવના આ છે—અવગ્રહમાગવે, બેબર જોઈ તપાસી વિચારીને અવગ્રહ માગ ૨, નિરંતર ગુરૂની અનુજ્ઞા લઇ ભાત પાણી વાપરવાં છે. [૨૧] સાધર્મિ પાસેથી અવગ્રહ યાચો ૪, અને તેની મર્યાદા [ મુદત ] કરવી ૪. એમ પાંચ ભાવના છે. [ રર ]
SR No.022155
Book TitleDharmratna Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1906
Total Pages324
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy