________________
શ્રી ધર્મ રત્ન પ્રકરણ
रीव-च्छ्रयत भविकलोकाः क्लेशविच्छेददक्षां ॥ १३८ ॥
किंच__ अत्युत्कटभटकोटी-रथहरिकरिनिकरबलभरसमृद्धाः। यैर्जीयतेरिपवःपरम्शता जगति ते पुरुषाः ॥ १३९ ॥ येन पुनःस्वात्मा सा-वनल्प कुविकल्पकल्पनाकलितः । जीयेत तेन विजितं-त्रिजगदिंद, परमशूरो सौ ॥ १४० ॥
तथाचार्ष. जो सहस्सं सहस्साणं-संगामे दुज्जए जिणे । एगं जिणिज्ज अप्पाणं-एस से परमो जओ ॥ १४१ ॥ एगे जिए जिया पंच-पंच जिए जिया दस । दसहाउ जिणित्ताणं-सव्वसत्तू जिणिज तो ॥१४२ ॥ इत्याकर्ण्य श्रीप्रभ-आनम्य गुरूनुवाच वः पार्थे । प्रवज्यामादास्ये-राज्यंन्यस्य प्रभाचंद्रे ॥१४३॥ देवानुप्रियमास्य व्यधाः प्रमादमिति सारिणा गदिते ।
નાશ કરનારી જૈન દીક્ષા અંગીકાર કરો. [ ૧૩૮ ] વળી અતિ ઉત્કટ કોડ સુભટ, તથા રથે, ઘોડા, હાથીઓના લશ્કરવાળા દુશ્મનને જેઓ જીતે, તેવા તે જગતમાં સેકડે માણસો મળે છે, પણ જે અનેક કુવિકલ્પની કલ્પના કરતા પિતાના આત્માને જીતે, તેણેજ આ ત્રણ જગતને જીત્યું છે, અને તે જ પરમ શર જાણવો. [ ૧૩૦-૧૪૦ ]
જે માટે આગમમાં કહેવું છે કે – * જે સંગ્રામમાં લાખો દુય દુશ્મન છો, ( તેના કરતાં ) જે એક આત્માને જીતે, તેને તે જ્ય મોમ છે. [ ૧૪૧ ] એક જીતતાં પાંચ છતાય છે, પાંચ જીતતાં દશ છતાય છે, દશ છત્યા, એટલે સર્વ શત્રુ છતાયા જાણવા. (૧૪૨ ) એમ સાંભળીને શ્રીપ્રભ રાજા ગુરૂને નમીને બે કે, હું પ્રભાચંદ્રને રાજ્ય સોંપી, તમારા પાસે દીક્ષા લઈશ. [ ૧૩૩ ] ત્યારે આચાર્ય કહ્યું કે, હે દેવાનુપ્રિય ! પ્રમાદ કરતો ના. એટલે રાજા